એકને માથામાં હેમરેજ થતાં હાલત ગંભીર: કોન્ટ્રાકટના સમયસર પૈસા આપતો ન હોવાથી કામે જવાનું બંધ કરતાં માથાકૂટ થઈ મવડીની શ્રીનાથજી સોસાયટી શેરી નં.11માં રહેતાં અને…
View More શ્રીનાથજી સોસાયટીમાં બે સગા ભાઈ સહિત ત્રણ ઉપર હથોડી અને પાઈપ વડે હુમલોrajkot
કોંગી અગ્રણીની કાર અજાણ્યા શખ્સે સળગાવી નાખી
શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ ખોડીયાર નગરમાં રહેતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના આગેવાન જેરામભાઈ મીઠાભાઇ જોગરાણાની બ્રેજા કારને કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દેતા આ…
View More કોંગી અગ્રણીની કાર અજાણ્યા શખ્સે સળગાવી નાખીવાહનોને ઠોકરે ચડાવી ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટી બસના ચાલકને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી જેલ હવાલે કરાયો’તો શહેરના ઇન્દિરા સર્કલ પાસે ઇલેક્ટ્રીક સીટી બસના ચાલકે ઓવરસ્પીડમાં બસ ચલાવી…
View More વાહનોને ઠોકરે ચડાવી ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર સિટી બસના ચાલકને જામીન મુક્ત કરતી હાઇકોર્ટહરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !
જેલમાં બંધ કિલરનો સાગરીત દેશી પિસ્તોલ સાથે ઝડપાઇ જતા ભાંડો ફૂટ્યો, ભાડુતી મારા અને વેપારીની ધરપકડ કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા ભંગારના વેપારી અઝીઝ મુબારક સૈયદની…
View More હરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પત્નીની પ્રસુતિ માટે લીધેલા 3 લાખની સામે 4.30 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાની ઉઘરાણી કરતાં હતાં રાજકોટ શહેરના રેલનગરમાં આવેલા લાલ બહાદુર ટાઉનશીપ માં…
View More રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસબહુમાળી ભવનના પ્યુનનું હૃદયરોગના હુમલાથી મોત
આંબેડકરનગરમાં પરિણીતાએ ફિનાઈલ ગટટાવ્યું રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજ્યુ છે. ગાંધીગ્રામમાં રહેતા…
View More બહુમાળી ભવનના પ્યુનનું હૃદયરોગના હુમલાથી મોતસાયબર ફ્રોડમાં ગુમાવેલો રૂપિયા 20 લાખનો મુદ્દામાલ અરજદારને પરત અપાવતી પોલીસ
રાજયનાં નાગરીકોની સલામતી અને સુવીધાને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજયભરમા સારા પરીણામો આપી રહી છે. પોલીસ સ્ટેશનમા ચોરી, લુટ…
View More સાયબર ફ્રોડમાં ગુમાવેલો રૂપિયા 20 લાખનો મુદ્દામાલ અરજદારને પરત અપાવતી પોલીસરાસોત્સવના સંચાલક સાથેની માથાકુટમાં કારમાં તોડફોડ કરનાર ચાર શખ્સ ઝડપાયા
સોડાની લારી હટાવવાને કારણે માથાકૂટ થઇ હતી, વળતી ફરિયાદ નોંધવા તજવીજ શહેરના યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર શ્રમજીવી જાગૃતિ સોસાયટી-5માં ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કિશનભાઇ પરેશભાઇ રાવ…
View More રાસોત્સવના સંચાલક સાથેની માથાકુટમાં કારમાં તોડફોડ કરનાર ચાર શખ્સ ઝડપાયાદશેરાએ જાતીવાદ-ભાષાવાદ-પ્રાંતવાદના રાવણનું કરાશે દહન
દશેરા મહોત્સવ સમિતિ દ્વારા ચાલુ વર્ષની થીમ નક્કી કરાઇ, અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારાની વરણી વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત દશેરા મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે દશેરાની…
View More દશેરાએ જાતીવાદ-ભાષાવાદ-પ્રાંતવાદના રાવણનું કરાશે દહનદશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધા
લેબ રિપોર્ટ આવ્યા પહેલાં તમામ મીઠાઇ લોકોના પેટમાં પહોંચી જશે પછી તંત્ર જાહેર કરશે કે આટલી મીઠાઇ ખાવાલાયક ન હતી લોકો રામ ભરોસે ફૂડ વિભાગ…
View More દશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધા