સામાન્ય તાવથી લઇ જટિલ બીમારીના ઈલાજ માટે સિવિલમાં દર્દીઓનો ભારે ધસારો તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયાના નિરીક્ષણ હેઠળ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સતત ખડેપગે રહ્યો દિવાળીના…
View More દિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલમાં 10712 દર્દીને સારવાર, 627 ઓપરેશન કરાયાrajkot
ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોત
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા પ્રૌઢા ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે…
View More ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોતભગવતીપરા નજીક લૂંટ ચલાવનાર ટોઈંગના કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ,એક ફરાર
એસઓજીની ટીમની બાતમીના આધારે ત્રિપુટી ઓળખાયા બાદ બન્નેને દબોચી લીધા શહેરના ભગવતીપરા બ્રીજ નજીક પરપ્રાંતિય યુવકને છરી બતાવી 7500ની રોકડની ત્રણ શખસોએ લૂંટ ચલાવ્યાના બનાવમાં…
View More ભગવતીપરા નજીક લૂંટ ચલાવનાર ટોઈંગના કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ,એક ફરારએસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોત
શહેરની એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા જાણીતા ચાના વેપારી પરિવારની દિવાળી ચિતાતુર રહી હતી. પરિવારની 16 વર્ષીય પુત્રી ઝાડ પરથી પટકાતાં માથાના ભાગે પહોંચેલી ઈજા જીવલેણ નિવડી…
View More એસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોતજૂના ઝઘડાનો ખાર રાખી મનહરપુરના યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ઘંટેશ્વર 25 વારિયા વિસ્તારમાં હત્યાના બનાવમાં આરોપીને એલસીબી ઝોન-2ની ટીમે દબોચી લીધો શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં ગાળો બોલવાના મામલે એક…
View More જૂના ઝઘડાનો ખાર રાખી મનહરપુરના યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયોગોંડલ રોડ પર આવાસના પ્રમુખ પર હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો
આરોપી દારૂ અને ગાંજો પીને આવી અવાર-નવાર માથાકૂટ કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ગોંડલ પર એસટી વર્કશોપ પાછળ આવેલી વીર નર્મદ ટાઉનશીપના પ્રમુખ કિશોરભાઈ લાડવા (ઉ.વ.46)…
View More ગોંડલ રોડ પર આવાસના પ્રમુખ પર હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયોરીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મેડિકલ ચેક અપ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લવાયા
સિવિલ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાંચ અને પ્ર.નગર પોલીસ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ, મેડિકલ ચેક અપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા હૃદયની તકલીફ હોય જૂનાગઢથી વધુ…
View More રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મેડિકલ ચેક અપ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લવાયાઆશાપુરાનગરમાં મહિલાના ઘરમાં રૂૂ.1.14 લાખની ચોરી કરનાર બહેનપણીની ધરપકડ
કોઠારીયા રોડ પરના આશાપુરાનગર શેરી નં. 9માં રહેતા રણજીતાબેન વિપુલભાઈ ગોહેલ (ઉ.વ.35)ના મકાનમાંથી ખુદ તેની જ બહેનપણી ગોકુલધામ ત્રણ માળિયા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને…
View More આશાપુરાનગરમાં મહિલાના ઘરમાં રૂૂ.1.14 લાખની ચોરી કરનાર બહેનપણીની ધરપકડમચ્છાનગરમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત
રાજકોટ શહેરનાં આરટીઓ પાછળ મચ્છાનગર મફતીયાપરામા રહેતા કીરણબેન અનીલભાઇ ડાભી નામનાં ર4 વર્ષનાં પરણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમને 108 ઇએમટીનાં ભાવેશભાઇએ જોઇ તપાસી…
View More મચ્છાનગરમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી 16 હજારના દારૂ સાથે શખ્સ પકડાયો
શહેરના ગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી પોલીસે બાતીમના આધારે 16 હજારના દારૂ સાથે આંબેડકરનગરના શખ્સને ઝડપી લઇ 96 બોટલ અને એકટીવા મળી કુલ રૂા.66320નો મુદ્દામાલ કબ્જે…
View More ગોંડલ રોડ ઓવરબ્રિજ નીચેથી 16 હજારના દારૂ સાથે શખ્સ પકડાયો