મહિલા રિસેપ્સનીસ્ટ ગ્રાહકો માટે રૂપલલના શોધી લાવતી : ગુજરાત, આસામ અને દીલ્હીની યુવતી મળી આવી દ્વારકાના શખ્સ સહિત ત્રણ સંચાલકોની શોધખોળ શહેરમાં છેલ્લા ચાર માસમાં…
View More વિરાણી ચોકમાં દોઢ વર્ષથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, રીસેપ્સનિસ્ટની ધરપકડrajkot
બાર એસો.ના સેક્રેટરી વેકરિયાનું સભ્યપદ યથાવત રાખવાના BCGના હુકમ સામે BCIનો મનાઇ હુકમ
વકીલોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલો વચ્ચે ચાલતા જૂથવાદમાં કાનૂની લડાઈના એંધાણ બાર એસો.નો ઠરાવ બી.સી.જી.એ રદ કરતા સંદીપ વેકરિયાએ સમરસ પેનલમાંથી જો.સેક્રેટરી પદે નોંધાવેલી ઉમેદવારી…
View More બાર એસો.ના સેક્રેટરી વેકરિયાનું સભ્યપદ યથાવત રાખવાના BCGના હુકમ સામે BCIનો મનાઇ હુકમરાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીડી પીતા દાઝી ગયેલા વૃધ્ધે દમ તોડયો
મોરબીમાં રહેતાં વૃધ્ધને બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા વૃધ્ધે હોસ્પિટલના બીછાને બીડી સળગાવતાં અકસ્માતે દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીડી પીતા દાઝી ગયેલા વૃધ્ધે દમ તોડયોકેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ઉપર ગઈકાલે જામનગરમાં જોડુ ફેંકાયા બાદ આમ આદમી પાર્ટીમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ઠેર ઠેર નારાજગી…
View More કેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસેપેપર નબળું જતા એન્જિીનિયરિંગના છાત્રનો ફાંસો ખાઇ આપઘાત
મૃતક રાજકોટની આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હતો, માતા-પિતા સ્વામિનારાયણની સભામાંથી ઘરે આવ્યા તો પુત્ર લટકતો મળ્યો વિધાર્થીઓ દ્વારા પરીક્ષામા પેપર નબળુ જાય કે પરીક્ષામા નાપાસ…
View More પેપર નબળું જતા એન્જિીનિયરિંગના છાત્રનો ફાંસો ખાઇ આપઘાતસગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું જઘન્ય કૃત્ય આચરનારને અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજા
શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં આશરે 22 મહિના પૂર્વે સગીરા પર દુષ્કર્મ આચરી અને સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય કરવાના બનાવમાં પોકસો અદાલત દ્વારા નરાધમને અંતિમ શ્વાસ…
View More સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરૂધ્ધનું જઘન્ય કૃત્ય આચરનારને અંતિમ શ્ર્વાસ સુધી જેલની સજાઆર્થિક ભીંસથી કંટાળી ઈમીટેશનના વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા ઈમીટેશનના વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવાને…
View More આર્થિક ભીંસથી કંટાળી ઈમીટેશનના વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાતએરલાઇન્સ કંપનીઓએ માનવતા નેવે મૂકી, ભાડામાં ઉઘાડી લૂંટ
રાજકોટની ઇન્ડિગો એરલાઇનની રવિવાર સુધીની ફલાઈટો રદ: ગુજરાતથી અન્ય શહેરોના ભાડા પાંચ પાંચ ગણા વધારી દીધા રાજકોટ-મુંબઇનું ભાડુ 18 હજાર, દિલ્હીના 37 હજાર સુધી વસુલાત…
View More એરલાઇન્સ કંપનીઓએ માનવતા નેવે મૂકી, ભાડામાં ઉઘાડી લૂંટરાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારો
ઇન્ડિગોની હવાઈ સેવા છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતા ઈન્ડીગો એરલાઇન્સમાં મુસાફરી કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન…
View More રાજકોટ આવતી ઇન્ડિગોની તમામ ફલાઇટો રદ, સતત ત્રીજા દિવસે દેકારોમિત્રના પુત્રના લગ્ન પ્રસંગમાંથી આવતાં દંપતીને નડ્યો અકસ્માત: પતિનું મોત
શહેરના નાનામવા રોડ પર રાજનગરમાં રહેતું દંપતિ શાપર વેરાવળ મિત્રના પુત્રનાં લગ્ન પ્રસંગમાંથી પરત આવતું હતું ત્યારે દંપતિને ગોંડલ હાઈવે પર પારડી ઓવરબ્રીજ નજીક અકસ્માત…
View More મિત્રના પુત્રના લગ્ન પ્રસંગમાંથી આવતાં દંપતીને નડ્યો અકસ્માત: પતિનું મોત