શુક્રવારે 18 સપ્ટેમ્બરે સવારે શહેરમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં. રાજકોટ મહાનગરપાલિકાના વરસાદ માપન અનુસાર સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોંધાયો. 11થી 12 વાગ્યા વચ્ચે ત્રણેય…
View More રાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલrajkot
હોસ્ટેલની મેસોમાં રાજ્યવ્યાપી દરોડા બાદ કોર્પોરેશન જાગ્યું, 14 સંસ્થાને નોટિસ-દંડ
રાજ્યમાં હોસ્ટેલ અને છાત્રાલયની મેસો પર ચાલેલી વ્યાપક તપાસ બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે પણ સ્થાનિક સ્તરે સર્વેલન્સ ચેકિંગ શરૂૂ કર્યું છે. તા.…
View More હોસ્ટેલની મેસોમાં રાજ્યવ્યાપી દરોડા બાદ કોર્પોરેશન જાગ્યું, 14 સંસ્થાને નોટિસ-દંડસિવિલમાં તસ્કરોને રેઢુ પડ, સિક્યુરિટીની નજર સામે સામાનની ચોરી
શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિજનોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સિક્યુરિટી એજન્સીઓ પાછળ વાર્ષિક કરોડો રૂૂપિયાનો ધુમાડો…
View More સિવિલમાં તસ્કરોને રેઢુ પડ, સિક્યુરિટીની નજર સામે સામાનની ચોરીરાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિધ્ધિ: બેડી પોર્ટથી ગાંધીનગર માટે પ્રથમ વખત કર્યુ કોલસાનું લોડિંગ
રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગરના નવા ગંતવ્ય સ્થાન માટે પ્રથમ લોડિંગ…
View More રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિધ્ધિ: બેડી પોર્ટથી ગાંધીનગર માટે પ્રથમ વખત કર્યુ કોલસાનું લોડિંગ1 કરોડનું વ્યાજ જતુ કરી મનપાએ 7.22 કરોડની રોકડી કરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જૂના બાકી વેરામાંથી રાહત આપવા અને તંત્રની આવક વધારવા માટે શરૂૂ કરાયેલી 10,000 સુધીની વ્યાજ માફી યોજના તંત્ર માટે આશીર્વાદરૂૂપ સાબિત…
View More 1 કરોડનું વ્યાજ જતુ કરી મનપાએ 7.22 કરોડની રોકડી કરીકાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યા
રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ એક પછી એક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં વધુ એક સનસનાટીભરી હત્યાનો બનાવ બનતાં…
View More કાલાવડ રોડ ઉપર બ્યુટીપાર્લર સંચાલિકાની ગળુ કાપી હત્યારાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં SMCએ લીંબડી-રાજકોટ હાઇવે પરથી 20,976 બોટલનો વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત દારૂૂની કિંમત રૂૂ. 94.84 લાખ છે, જ્યારે…
View More રાજકોટ-લિંબડી હાઇવે પરથી રૂપિયા 98.84 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોઅયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો
શહેરના અયોધ્યા ચોક પાસે એક બેકાબૂ બનેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા…
View More અયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યોવેપારી સહિત 4ને શિકાર બનાવતી સાયબર ગઠીયા ગેંગ
રાજકોટ જીલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શાપર-વેરાવળ, પડધરી, ગોંડલ અને મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઇન છેતરપિંડીના ચાર અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે.…
View More વેપારી સહિત 4ને શિકાર બનાવતી સાયબર ગઠીયા ગેંગજંગલેશ્ર્વરમાં સામુ જોવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ, છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા
શહેરમાં જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપી અલીગઢના એક યુવાનને આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે સામુ જોવા જેવી વાતે છરીના ઘા મારી દઇ હત્યાનો પ્રયાસ કરતાં આ…
View More જંગલેશ્ર્વરમાં સામુ જોવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ, છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા