આવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેર

રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ઊઉઙ શાખાના સહયોગથી આવાસ યોજનાના અરજદારોની ચકાસણી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે હેતુથી એક વિશેષ સોફ્ટવેર વિકસાવવામાં…

View More આવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેર

રાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂક

રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સુલભ અને ઝડપી બનાવવાના હેતુથી કાયમી લોક અદાલત (પરમેનન્ટ લોક અદાલત) સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.…

View More રાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂક

જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશે

જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી આજ તા.27ના રોજ મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા…

View More જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશે

લોકમેળા માટે પાંચ દિવસ રેસકોર્ષ રીંગરોડ ઉપર વાહનોને પ્રવેશબંધી

શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગમી તા 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર સુધી જન્માષ્ટમી ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે લોકમેળાને લઇ પાંચ દિવસ…

View More લોકમેળા માટે પાંચ દિવસ રેસકોર્ષ રીંગરોડ ઉપર વાહનોને પ્રવેશબંધી

મારા વીરા વહેલો ઘરે આવી જા…જેલમાં રક્ષાબંધને લાગણીસભર દૃશ્યો

રાજકોટની મધ્યસ્થ જેલમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કાચા-પાકા કામના કેદીઓને તેની બહેનોને મળવા અને રાખડી બંધાવવાની ખાસ વ્યવસ્થા કરવામા આવતા મોટી સંખ્યામા બહેનો રાખડી બાંધવા…

View More મારા વીરા વહેલો ઘરે આવી જા…જેલમાં રક્ષાબંધને લાગણીસભર દૃશ્યો

તહેવારો ઉપર રાજકોટથી દિલ્હી અને મુંબઇની વધારાની ફલાઇટ શરૂ કરાઇ

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી 1 સપ્ટેમ્બરથી એરઇન્ડિયાની દિલ્હી અને મુબઈની ફ્લાઈટ ઉડાન ભરશે જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળીના તહેવારોમાં હવાઈયાત્રામાં ભારે ધસારાને ધ્યાને રાખીને એર ઇન્ડિયા…

View More તહેવારો ઉપર રાજકોટથી દિલ્હી અને મુંબઇની વધારાની ફલાઇટ શરૂ કરાઇ

વૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનાર સીરિયલ કીલર ઝડપાયો

ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની હત્યામાં નિર્દોષ છૂટેલા હવસખોરનું હેવાની કૃત્ય સંસ્કારી નગરી રાજકોટમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ ઘટના…

View More વૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનાર સીરિયલ કીલર ઝડપાયો

રા.લો. સંઘમાં 11 બેઠક બિનહરીફ, 5માં લડાઈ

સર્વસંમતિ સાધવાના છેલ્લી ઘડીના ભાજપના પ્રયાસો નિષ્ફળ: નિર્ણાયક બેઠક સમયે જ બે ઉમેદવારો ગાયબ અને 3માં વાત વટે ચડી ગઈ રાજકોટ – લોધિકા ખરીદ –…

View More રા.લો. સંઘમાં 11 બેઠક બિનહરીફ, 5માં લડાઈ

વૃધ્ધ દંપતીને એક સપ્તાહ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂા.55.50 લાખ પડાવ્યા

ડીજીટલમાં એરેસ્ટ મામલે સરકાર અને પોલીસ દ્વારા ગમે તેટલી જાગૃતતા લાવવાના પ્રયાસો કરે છતાં રોજ કોઈ એક વ્યક્તિ આવા સાયબર માફિયાનો શિકાર બની રહ્યું છે.…

View More વૃધ્ધ દંપતીને એક સપ્તાહ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂા.55.50 લાખ પડાવ્યા

રાજકોટ રોકાવા આવેલા વડિયાના વૃધ્ધના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.7.82 લાખની ચોરી

કોટડાસાંગાણી તાલુકાના વડિયા ગામે શિવ મંદિર પાસે રહેતા એક વૃદ્ધ પરિવાર સાથે રાજકોટ રોકાવા ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડીને રૂૂ. 7.82…

View More રાજકોટ રોકાવા આવેલા વડિયાના વૃધ્ધના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.7.82 લાખની ચોરી