ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ કુંડળી તૈયાર કરવા કામે લાગી શહેરના ગુનેગારોને ખાખીએ અસલ રંગ દેખાડી ઓપરેશન…
View More ‘ઓપરેશન લુખ્ખા’, 60 જેટલા કુખ્યાત શખ્સો સામે ગુજસીટોકનો તખ્તો તૈયારrajkot
ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં ચાર આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતી અદાલત
જામનગર રોડ પરના ભીસ્તીવાડમાં રહેતા મોહસીન હનીફભાઇ જુણેજા (ઉ.વ.30) અને તેના બે માસિયાઇ ભાઇ આબીદ જુણાચ તથા રફિક તા.12/1/18ના ગુરુવારે રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ…
View More ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં ચાર આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતી અદાલતધંધાકીય પેઢી ધરાવતા પતિએ પત્ની-પુત્રને 40 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ
રાજકોટમાં 14 વર્ષ પહેલા વર્ષ લગ્ન થયા બાદ પુત્રના જન્મના થોડા વર્ષો બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે રિસામણે ગયેલા પત્નીની ભરણપોષણની અરજી ફેમિલી કોર્ટે મંજૂર…
View More ધંધાકીય પેઢી ધરાવતા પતિએ પત્ની-પુત્રને 40 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા આદેશગાયકવાડીની મિલકતનો સોદો કરી વકીલ સાથે રૂા. 51 હજારની ઠગાઇ
2000ની સાલમાં જે મિલકતનો સોદો વકીલ સાથે કર્યો હતો તે મિલકત આરોપીએ 2007 માં બીજી પાર્ટીને વેંચી દીધી જામનગર રોડ પરના ગાયત્રીધામમાં રહેતા અને શીતલ…
View More ગાયકવાડીની મિલકતનો સોદો કરી વકીલ સાથે રૂા. 51 હજારની ઠગાઇપતિના મૃત્યુ બાદ મિલકત પચાવી પાડવા મહિલાએ બોગસ વસિયત તૈયાર કર્યું
ફરિયાદીને બંધ કવરમાં બોગસ વસિયતનામું આવતા પોલીસમાં અરજી કરતા ભાંડો ફૂટ્યો અમદાવાદમાં રહેતા મૃત વકીલના નોટરી રજીસ્ટ્રાર નંબરથી ખોટુ વસિયત ઉભુ કરી કોર્ટમાં સાચા તરીકે…
View More પતિના મૃત્યુ બાદ મિલકત પચાવી પાડવા મહિલાએ બોગસ વસિયત તૈયાર કર્યુંવેલકમ મોદીજી: રસ્તા-ફૂટપાથો ચકાચક, સ્પીડ બ્રેકર્સ ગાયબ
આખા રાજકોટને અપ્સરાની માફક સાજ-શણગારમાં રાત-દિવસ જોતરાયું સરકારી દળકટક કયારેય જોવા મળી ન હોય તેવી સફાઈ, ઓવરબ્રીજ બન્યા ચિત્રનગરી, રૂટમાં આવતાં મકાનો પણ સરકારી ખર્ચે…
View More વેલકમ મોદીજી: રસ્તા-ફૂટપાથો ચકાચક, સ્પીડ બ્રેકર્સ ગાયબશાપર (વેરાવળ)માં એક મહિનાની બાળકીનું શ્ર્વાસની બિમારીથી મોત
શાપર (વેરાવળ)માં રહેતા પરિવારની એક મહિનાની માસુમ બાળકીનું શ્ર્વાસની બિમારી સબબ મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ શાપર…
View More શાપર (વેરાવળ)માં એક મહિનાની બાળકીનું શ્ર્વાસની બિમારીથી મોતનવા રિંગ રોડના ફેઈઝ-5ના રૂા. 98.45 કરોડના ખર્ચને મંજૂરી
મોરબી રોડથી અમદાવાદ રોડને જોડતા ફોરલેનનું કામ શરૂ કરવા રૂડાએ કાર્યવાહી હાથ ધરી રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા દૂર કરવા રૂડા અને મહાનગરપાલિકા દ્વારા…
View More નવા રિંગ રોડના ફેઈઝ-5ના રૂા. 98.45 કરોડના ખર્ચને મંજૂરીરાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ બે દિવસ લંબાવાઇ
હવે તા.11થી 15 સુધી કાર્યક્રમો, અચાનક ફેરફારથી વહીવટી તંત્ર ધંધે લાગ્યુ વડાપ્રધાનના કાર્યક્રમો પણ ફાઇનલ, સોમનાથ દાદાના દર્શન કરી રાજકોટ આવશે, 12મીએ અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ…
View More રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ બે દિવસ લંબાવાઇવજુભાઇ વાળાના ડ્રાઇવરને ગદ્દરનો સની દેઓલ પંડમાં આવ્યો
રાજકોટના રેસકોર્ષ સંકૂલમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કાર પાર્ક કરવામાં નડતર રૂપ કોર્પોરેશનના સાઇન બોર્ડ ઉખેડી નાખવાનો પ્રયાસ થયો હતો. આ વીડિયો કોઇ નાગરિકે ઉતારી વાયરલ…
View More વજુભાઇ વાળાના ડ્રાઇવરને ગદ્દરનો સની દેઓલ પંડમાં આવ્યો