વાઇબ્રન્ટ સમિટના પગલે રાજકીય મહાનુભાવો, દેશ-વિદેશના ઉદ્યોગ માંધાતાઓ અને રાજદ્વારીઓ સહિતના વી.વી.આઇ.પી.ની સતત બે દિવસ રહેશે મુવમેન્ટ વડાપ્રધાનનું એર ઇન્ડિયા-1 બે દિવસ એરપોર્ટ ઉપર જ…
View More હિરાસરમાં થશે ટ્રાફિક જામ, રવિ-સોમ 50 ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડ થશેrajkot
સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદ
ફ્રોડના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતામાંથી 12.50 લાખ ઉપાડી લેતા ફરિયાદ થઇ’તી સાયબર ક્રાઇમના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો…
View More સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદરિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે
ઉદ્યોગ માંધાતાઓ-રાજદ્વારીઓના ક્ધફોર્મેશન આવવા લાગ્યા, આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટ જેવું જ આયોજન ગાંધીનગરથી 100 જેટલા અનુભવી ઉચ્ચ અધિકારીઓને 10મીએ રાજકોટ પહોંચી જવા આદેશ, એસપીજીએ સ્થળનો કબજો…
View More રિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશેતિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહાર
વિજય હજારે ટ્રોફી રમવા રાજકોટમાં હતા ત્યારે અચાનક તિવ્ર દુ:ખાવો થતા ‘ટેસ્ટિકયુલર ટોર્સન’ની સર્જરી કરવામાં આવી વિજય હજારે ટ્રોફી રમવા માટે રાજકોટ આવેલા તિલક વર્માને…
View More તિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહારરાજકોટમાં હાર્દિક પંડયાનું રન રમખાણ 19 બોલમાં ફીફ્ટી, નવ છગ્ગા, બે ચોગ્ગા
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપથી ઠીક પહેલા જોરદાર ફોર્મ બતાવ્યું છે. વિજય હઝારે ટ્રોફી એલીટ ગ્રૂપ બીની…
View More રાજકોટમાં હાર્દિક પંડયાનું રન રમખાણ 19 બોલમાં ફીફ્ટી, નવ છગ્ગા, બે ચોગ્ગાસાંઢિયા પુલ પાસે યુવાન ચાલુ ટ્રેને પટકાયો: અજાણ્યા શખ્સે ધક્કો માર્યાનો આક્ષેપ
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો યુવાન જામનગરથી ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્યારે સાંઢીયા પુલ પાસે ચાલુ ટ્રેને નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો…
View More સાંઢિયા પુલ પાસે યુવાન ચાલુ ટ્રેને પટકાયો: અજાણ્યા શખ્સે ધક્કો માર્યાનો આક્ષેપરામવન પાસે બે વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત
કોઠારીયા પાસે આવેલા રામવન પાસે ગઈકાલે રાત્રે રમતા રમતા બાળક ટાંકામાં પડી જતા તેમનું મોત નિપજયું હતું.આ ઘટનામાં આજીડેમ પોલીસે જરૂૂરી કાગળો કર્યા હતા. આ…
View More રામવન પાસે બે વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા મોતપતંગ ચગાવવામાં મશગુલ નવ વર્ષનો બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઇજા
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બાળકોમાં પતંગ ચગાવવાનો ખુબ ઉત્સાહ હોય છે. પરંતુ પતંગ ચગાવવામાં મશગુલ બાળકો સાથે કોઇ અકસ્માતની ઘટના ન…
View More પતંગ ચગાવવામાં મશગુલ નવ વર્ષનો બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઇજારાજકોટ સહિત દેશના છ રાજ્યોમાં ઈડીના દરોડા
કેન્દ્ર સરકારની નોકરીઓની લાલચ આપી નકલી સર્ટીફિકેટના ગોરખ ધંધા કરતી સિન્ડીકેટ ઉપર સિકંજો કસાયો રાજકોટ સહીત દેશના 6 રાજ્યો અને 15 શહેરોમાં આજે ઈડીએ દરોડા…
View More રાજકોટ સહિત દેશના છ રાજ્યોમાં ઈડીના દરોડાવાયબ્રન્ટ સમિટ સ્થળ નજીકથી રૂા.5.61 લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો
રાજકોટમાં જ્યાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે તે સ્થળ નજીક મોરબી હાઈવે રતનપર ગામ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.5.61 લાખનો 432 બોટલ વિદેશી દારૂૂ ભરેલી કાર…
View More વાયબ્રન્ટ સમિટ સ્થળ નજીકથી રૂા.5.61 લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો