રાજકોટ 8.9, નલિયા 8.6 ડિગ્રીએ ઠુઠવાયું, અમરેલીમાં 9.7 ડિગ્રી ગુજરાતવાસીઓ કાતીલ ઠંડીમાં ઠુંઠવાય રહ્યાં છે. સતત ઉતરોત્તર વધતી જતી ઠંડીથી અસર જનજીવન પર પણ…
View More ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં સૌથી ઠંડો દિવસrajkot
અમેરિકા હોય કે ચીન, ભારતને અવગણવું હવે શકય નથી: મોદી
ભારત વિશ્ર્વની ત્રીજી અર્થ વ્યવસ્થા બનવાની દિશામાં, ભારત પાસે સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વિશ્ર્વનું ત્રીજુ એવિએશન માર્કેટ બે દાયકા પૂર્વે સપનાથી શરૂ થયેલી…
View More અમેરિકા હોય કે ચીન, ભારતને અવગણવું હવે શકય નથી: મોદીવાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રી
એક સમયે ગુજરાત ‘ વાપી થી તાપી’ સુધી જ ઓળખાતુ હતુ, હવે ગુજરાત ચારેય દિશામાં ‘મેન્યુફેકચરિંગ હબ’ તરીકે વિકસ્યુ: હર્ષ સંઘવી રાજકોટ ખાતે યોજાયેલ સમિટમાં…
View More વાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રીLIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા હતા.મહાદેવની પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ સભા…
View More LIVE: વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું કર્યું ઉદ્દઘાટન, કરોડોના MOU થવાનો અંદાજવાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ
રાજકોટમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતની કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના…
View More વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા ગરમીની વ્યવસ્થા
હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ…
View More ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા ગરમીની વ્યવસ્થામાધાપર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા માધાપર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા…
View More માધાપર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતકણકોટમાં અલખધણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામે અલખઘણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃધ્ધે આશ્રમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે…
View More કણકોટમાં અલખધણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાતવાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલ
10-વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉજવાઈ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને માનવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 11ના રોજ…
View More વાઇબ્રન્ટ ગુજરાતના હોલ-6માં વન વિભાગનો શાનદાર સ્ટોલવડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશે
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતમાં પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયા, હિરપરા જયંતીભાઈ, પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપભાઈ વાળા…
View More વડાપ્રધાનના કાર્યક્રમમાં 2000 એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે, લૂંટાશે