શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ વહેલી સવારે અજાણ્યા બે રિક્ષા વાળાએ નેપાળી યુવાનની આંખમાં ભુકી છાંટી છરી વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More બસ સ્ટેન્ડ પાછળ આંખમાં ભૂકી છાંટી નેપાળી યુવક ઉપર છરી વડે હુમલોrajkot
સિવિલ હોસ્પિટલનાં કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓને ન્યાય અપાવવા માંગણી
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી લઢેર ગૌરવ ગોવિંદભાઈએ જણાવેલ છે કે, તેઓ પીડીયુ સિવિલ હોસ્પિટલ, રાજકોટમાં એમ.જે.સોલંકી સંસ્થામાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી તરીકે છેલ્લા…
View More સિવિલ હોસ્પિટલનાં કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓને ન્યાય અપાવવા માંગણીસંક્રાંતના દિવસે ઈમરજન્સી મેડિકલ કેસોમાં 33.33 ટકાનો વધારો
રસ્તાઓ પર પતંગ પકડવાની દોડધામના કારણે અકસ્માતની ઘટનાઓ 118.71 ટકા વધી; અમદાવાદ મોખરે, રાજકોટ ત્રીજા નંબરે એક જ દિવસમાં ઈમરજન્સીનાં કુલ 5897 કેસના કારણે આરોગ્ય…
View More સંક્રાંતના દિવસે ઈમરજન્સી મેડિકલ કેસોમાં 33.33 ટકાનો વધારોલાખાબાવળ અને પીપળી સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અસ્થાયી રૂપે રદ
રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ 10 ફેબ્રુઆરી સુધી અસ્થાયી રૂૂપે રદ્દ રાજકોટ ડિવિઝનના લાખાબાવળ પીપળીકાના લુસ…
View More લાખાબાવળ અને પીપળી સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અસ્થાયી રૂપે રદછેલ્લી ઘડીએ સદર બજારમાં ધૂમ ખરીદી, ભીડને કાબુમાં લેવા લાઠીચાર્જ
રાજકોટ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારોમાં છેલ્લી ઘડીએ ખરીદીનો માહોલ જામ્યો હતો.ત્યારે રાજકોટની સદર બજારમાં પતંગો અને દોરી તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માનવ મહેરામણ…
View More છેલ્લી ઘડીએ સદર બજારમાં ધૂમ ખરીદી, ભીડને કાબુમાં લેવા લાઠીચાર્જરાજકોટ યાર્ડ કપાસની મબલક આવકથી ઉભરાયું
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતાન મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંથી એક છે. જયા ખેડૂતો દ્વારા તૈયાર થયેલ પાક વેચાણ માટે લાવે છે. આજે ગુરુવારે માર્કેટિંગ યાર્ડમાં કપાસ,…
View More રાજકોટ યાર્ડ કપાસની મબલક આવકથી ઉભરાયુંહિરાસરના યુવાનના નામે બારોબાર 11 ખાતા ખોલી કરોડોના વ્યવહારો, હેડ ઓફિસને ફરિયાદ
રાજકોટનાં હિરાસર ખાતે રહેતાં જગદીશભાઈ ચનાભાઈ સોલંકી નામના યુવાનનો ઈકવીટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં નકલી એકાઉન્ટ ખોલી અને તેમના નામના 11 જેટલા એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો…
View More હિરાસરના યુવાનના નામે બારોબાર 11 ખાતા ખોલી કરોડોના વ્યવહારો, હેડ ઓફિસને ફરિયાદયુનિ.ના પૂર્વ V.C. ડો.ભીમાણીનું મોં કાળુ કરી પૂતળુ બાળ્યુ
અમરેલીની વિદ્યાર્થીનીઓના આબુ પ્રવાસ દરમિયાન દારૂ ઢીંચી દસ જેટલી છાત્રાઓને અડપલા કરવાની ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ વી.સી. ગિરીશ ભીમાણીનું નામ ખુલતા આજે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ આજે…
View More યુનિ.ના પૂર્વ V.C. ડો.ભીમાણીનું મોં કાળુ કરી પૂતળુ બાળ્યુઉત્તરાયણના દિવસે 20 સ્થળે હથિયાર ઉડ્યા: 23 ઘવાયા
રાજકોટમાં લોકો તહેવારોની ધામધુમ રીતે ઉજવણી કરે છે. પરંતુ લોખ્ખા તત્વો તહેવાર ટાણે જ બેફામ થતા હોય છે. જેના કારણે ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો જોવા મળે…
View More ઉત્તરાયણના દિવસે 20 સ્થળે હથિયાર ઉડ્યા: 23 ઘવાયાવોર્ડ નં.3માં શનિવારે ઝિંકાયો પાણીકાપ
સંપ સફાઈ કામગીરી અંતર્ગત રેલનગર સહિતના 45થી વધુ વિસ્તારોને પીવાનું પાણી નહીં મળે મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગ દ્વારા શનિવારે તા. 17 ના રોજ રેલનગર વિસ્તારોમાં પાણીકાપની…
View More વોર્ડ નં.3માં શનિવારે ઝિંકાયો પાણીકાપ