રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા નીતિન ઉર્ફે કલ્પેશભાઈ કેશુભાઈ ધોળકિયા નામના 28 વર્ષના યુવાને માંડા ડુંગર પાસે આવેલી ખાણમાં ઝેરી દવા પી…
View More પત્નીએ ફ્રીઝ લેવાની જીદ પકડતા પતિનો ઝેરી દવા પી આપઘાતrajkot
સોફ્ટવેર ડેવલોપમેન્ટના નામે બે વેપારી સાથે રૂ.1.17 કરોડની છેતરપિંડી
ભાગીદારીમાં પેઢી શરુ કરી ડેટા અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરનાર દંપતી સામે ગુનો નોંધાયો ઇન્દિરા સર્કલ પાસે રહેતા પ્લાસ્ટિક બેગના વેપારી સહિત બે વેપારી સાથે સોફટવેર…
View More સોફ્ટવેર ડેવલોપમેન્ટના નામે બે વેપારી સાથે રૂ.1.17 કરોડની છેતરપિંડીઅમેરિકા-ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ રદ કરવા ‘આપ’નું કલેક્ટરને આવેદન
ડીલ રદ ન થઇ તો ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્ય વ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરવાની ચિમકી અમેરિકા-ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડિલ રદ કરવા…
View More અમેરિકા-ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ રદ કરવા ‘આપ’નું કલેક્ટરને આવેદનરાજકોટની 8 વિધાનસભામાં 20.89 લાખ મતદારો; 3 લાખથી વધુ નામ રદ
89553 મતદારોના મૃત્યુ, 1,69135નું કાયમી સ્થળાંતર, 58942 સ્થળ પર મળ્યા નહીં, 10763 ડુપ્લીકેટ નીકળ્યા રાજકોટ શહેર જિલ્લાની આઠ વિધાનસભા મત વિસ્તારની મતદારયાદીની આજે આખરી પ્રસિધ્ધી…
View More રાજકોટની 8 વિધાનસભામાં 20.89 લાખ મતદારો; 3 લાખથી વધુ નામ રદએસ.ટી.બસ પોર્ટ પર ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ ગણતરીની કલાકોમાં માઈક સિસ્ટમ શરૂ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રતાપભાઈ વાળા, એસ.પી રાજાણી…
View More એસ.ટી.બસ પોર્ટ પર ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ ગણતરીની કલાકોમાં માઈક સિસ્ટમ શરૂજિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ કારોબારીમાંં મંજૂર
ગુજરાતમાં પ્રથમ વખત જિલ્લા અને તાલુકા દીઠ પ્રાકૃતિક કેન્દ્રો ઊભા કરવામાં આવશે, શહીદોના પરિવારને અપાતી રકમમાં કરાયો વધારો રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે…
View More જિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ કારોબારીમાંં મંજૂરઉર્જા સંરક્ષણમાં રેલવેેને કિર્તીમાન; પાંચ ઈમારતોને BEEની માન્યતા
ઉર્જા કાર્યક્ષમતા, પર્યાવરણ સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની દિશામાં રાજકોટ ડિવિઝનની મહત્વપૂર્ણ પહેલ પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર…
View More ઉર્જા સંરક્ષણમાં રેલવેેને કિર્તીમાન; પાંચ ઈમારતોને BEEની માન્યતાકાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કર
લોકભોગ્ય યોજના સહિતની સિધ્ધિઓ શાસકો વર્ણવશે : પાંચ વર્ષના કાર્યકાળનું સરવૈયું તૈયાર થવા લાગ્યું : વિરોધ પક્ષ પણ પાંચ વર્ષની નિષ્ફળતાઓ ગજવવા તૈયારીમાં દાયકા બાદ…
View More કાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કરજામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરી
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ પી.જી હોસ્ટેલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર શાહનુબેન કરીમભાઇ ગોવાણી (ઉ.વ.28) ના રૂૂમ નંબર 524 માંથી…
View More જામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરીજસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ
પતિ-સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધાયો શહેરના એરપોર્ટ રોડ ઉપર જસાણી પાર્કમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ગર્ભપાત માટે મજબુર કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ…
View More જસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ