ઈલેક્ટ્રોનિક્સ ક્ધસલ્ટન્સીનું કામ કરતી મહિલા સાથે ફ્લેટ ખરીદીના નામે 24 લાખની ઠગાઈ

શહેરના યુનિવર્સિટી રોડ પર શિલ્પન ઓનેકસ રહેતાં ઈલેક્ટ્રોનિકસ ક્ધસલ્ટન્સીનું કામ કરતા મહિલા સાથે ફલેટ ખરીદીના નામે થયેલી છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી…

View More ઈલેક્ટ્રોનિક્સ ક્ધસલ્ટન્સીનું કામ કરતી મહિલા સાથે ફ્લેટ ખરીદીના નામે 24 લાખની ઠગાઈ

રાજકોટમાં એક વર્ષમાં લૂંટ-અપહરણના કેસમાં 62 ટકા સુધીનો વધારો

ખૂન-દારૂ- જૂગારના ગુનામાં સામાન્ય વધારો: બળાત્કાર-ચોરી- આત્મહત્યાના કેસમાં ઘટાડો અમદાવાદ/રાજકોટ: રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, અમદાવાદ અને રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…

View More રાજકોટમાં એક વર્ષમાં લૂંટ-અપહરણના કેસમાં 62 ટકા સુધીનો વધારો

ભક્તિનગર વિસ્તારમાં જલરામ ચોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું મોત

ભક્તિ નગર સર્કલ પાસે આવેલ જલારામ ચોકમાં બાઈકના ચાલકે બચાવવા જતા રીક્ષાના ચાલકને અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવારમાં મોત નીપજ્યું…

View More ભક્તિનગર વિસ્તારમાં જલરામ ચોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું મોત

શ્રીનાથધામ હવેલી ખાતે ફૂલ ફાગ મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજકોટ શહેર ખાતે શ્રીનાથધામ હવેલીના પટાંગણમાં 18 ફેબ્રુઆરી ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હોલી રસિયા –…

View More શ્રીનાથધામ હવેલી ખાતે ફૂલ ફાગ મહોત્સવની ભવ્ય ઉજવણી

ગુજરાત બારની ચૂંટણીમાં એડેવોકેટ દિલીપ પટેલે ઉમેદવારી નોંધાવી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી તારીખ 6 માર્ચના રોજ યોજનારી ચૂંટણીમાં રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના બાર એસોસિએશનનો ઝંજાવતી…

View More ગુજરાત બારની ચૂંટણીમાં એડેવોકેટ દિલીપ પટેલે ઉમેદવારી નોંધાવી

19000 શાળાઓમાં ક્લાસરૂમ ઘટે છે ભણવું કયાં? ‘આપ’નું ત્રાટક

વિદ્યાર્થી પાંખ ASAPના કાર્યકરોનો નાટ્યાત્મક વિરોધ; તમામની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને…

View More 19000 શાળાઓમાં ક્લાસરૂમ ઘટે છે ભણવું કયાં? ‘આપ’નું ત્રાટક

એડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ અને બારના ડિજિટલાઇઝેશન માટે 1.75 કરોડની જોગવાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે ગુજરાતના નાણામંત્રી દ્વારા રાજ્યના સવા લાખથી વધુ વકીલોના હિતમાં ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે.…

View More એડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ અને બારના ડિજિટલાઇઝેશન માટે 1.75 કરોડની જોગવાઇ

રૂડાની ખોખડદડ ટી.પી.સ્કીમ 54 અને 55નો ઈરાદો જાહેર

બન્ને ટી.પી.સ્કીમમાં આવતા જમીનમાલિકોએ સલાહ, સૂચન અને ફરિયાદ માટે રૂડા કચેરીએ રૂબરૂ મળવા અનુરોધ સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં. 54-(ખોખડદડ) આથી, હિત સબંધ ધરાવનાર…

View More રૂડાની ખોખડદડ ટી.પી.સ્કીમ 54 અને 55નો ઈરાદો જાહેર

RTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શન

    પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા મોટર કારની સિરીઝ જીજે-03-પીઆર તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન- સીલ્વર નંબરનું રી-ઇઓકશન તા.27 ફેબ્રુઆરી સાંજે 4…

View More RTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શન

પ્રધ્યુમન પાર્ક ઝૂના પ્રવેશ દરમાં ઝીંકાયો 150 ટકાનો વધારો

મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગમાંથી 67 દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ ચૂંટણી પહેલાં વધુમાં વધુ વિકાસના કામો થાય તે માટે તંત્રએ ધડોધડ ટેન્ડર પ્રક્રિયા…

View More પ્રધ્યુમન પાર્ક ઝૂના પ્રવેશ દરમાં ઝીંકાયો 150 ટકાનો વધારો