ભીમરાવનગરમાં બે મહિનાની બાળકી રાત્રે સૂતા બાદ ઉઠી જ નહીં : મોત

શહેરના આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બે મહિનાની બાળકી રાત્રે સુતા બાદ સવારે ન ઉઠતા તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…

View More ભીમરાવનગરમાં બે મહિનાની બાળકી રાત્રે સૂતા બાદ ઉઠી જ નહીં : મોત

રાજકોટમાં કાલે સૌરાષ્ટ્ર ઝોનની ક્રાઇમ કોન્ફરન્સ

રાજકોટમાં આવતીકાલે રાજ્યના ઇન્ચાર્જ પોલીસવડા ડો.કે.એલ.એન.રાવની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં રાજકોટ સહિત ત્રણ રેન્જના આઈજી તેમજ ત્રણ રેન્જના અલગ-અલગ જિલ્લાના પોલીસવડાઓ…

View More રાજકોટમાં કાલે સૌરાષ્ટ્ર ઝોનની ક્રાઇમ કોન્ફરન્સ

લાલબત્તી સમાન કિસ્સો: 10 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયેલ સોપારીનો ટુકડો ફેફસામાં ફસાયો

રાજકોટ, નાના બાળકો રમતા-રમતા મોઢામાં કઈ વસ્તુ નાખી દેશે અને તે ક્યારે જીવલેણ સાબિત થશે તેની કોઈને ખબર હોતી નથી. વાલીઓ માટે લાલબત્તી સમાન આવો…

View More લાલબત્તી સમાન કિસ્સો: 10 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયેલ સોપારીનો ટુકડો ફેફસામાં ફસાયો

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયો

નોયડાના સેક્ટર 168 માં રહેતા નકીબ મનઝુરહુસેન નવાબએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિતકુમાર રમેશભાઈ કગથરા (ઉવ 39 રહે. તાપસ સોસાયટી શેરી નં.-1,…

View More સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયો

વાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો

જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ મેળંદભાઈ ચાવડા(ઉ.વ.61) ની વાડીમાં અવરજવર કરતા પરા પીપળીયા ગામના હરેશભાઈ વજુભાઈ હૂંબલ અને…

View More વાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો

રેલવેના ફાટક ઉપરથી બેટરી ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

રેલ્વે ફાટકના સિગ્નલ ઉપર થી બેટરી ચોરી કરતા બે શખ્સોને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી લઇ ચોરાઉ બેટરી સહીત રૂૂ.68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ…

View More રેલવેના ફાટક ઉપરથી બેટરી ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

વર્ધમાનનગરમાં 16 મહિનાના બાળક ઉપર ઇંટ પડતા ઇજા

શહેરની ભાગોળે જામનગર રોડ પર એસઆરપી કેમ્પ પાસે આવેલા વર્ધમાન નગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારનો 16 મહિનાનો બાળક એપાર્ટમેન્ટમાં રમતો હતો ત્યારે ઇંટ માથે પડતા માથાના…

View More વર્ધમાનનગરમાં 16 મહિનાના બાળક ઉપર ઇંટ પડતા ઇજા

ધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો

ડ્રાઇવર અને ક્લીનર જામનગરના શખ્સને આપવા જતા હોવાની શંકા, 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત હોળી-ધૂળેટીના તહેવાર નજીક આવતા બૂટલેગરો દ્વારા વાહનોમાં ચોર ખાના બનાવી અને પોલીસને…

View More ધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો

રેસકોર્સમાં વોકિંગ કરતી પરિણીતાને મોઢે ડૂમો દઇ છેડતી

  મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા લવ ગાર્ડનની ગ્રીલ કૂદી ભાગ્યો, ચોંકાવનારી ઘટના બીજા દિવસે દંપતી વોકિંગમાં નીકળ્યું તો વિકૃત શખ્સ રાહ જોતો હતો, અંતે લમધારી…

View More રેસકોર્સમાં વોકિંગ કરતી પરિણીતાને મોઢે ડૂમો દઇ છેડતી

‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારી

રૈયા રોડ પર રાધિકા પાર્કનો બનાવ: પતિને દિયર અને જેઠ સાથે હોટલ બનાવવાની ના પાડતા ડખો શહેરના રૈયારોડ પર રાધીકા પાર્કમાં રહેતા શિક્ષિકાને તેની દેરાણી…

View More ‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારી