ગઈકાલે રિસામણે આવેલી પરિણીતા પાસેથી પતિ બાળક લઈ જતાં લાગી આવ્યું રાજકોટના ઢેબર રોડ પર આવેલા લોહાનગર વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય પરિણીતાએ પારિવારિક કલેશ…
View More ખોડીયારનગરના પરિણીતાનો ગૃહકલેશને કારણે માવતરના ઘરે આપઘાતનો પ્રયાસrajkot
રાજકોટ શહેર-જિલ્લાના રિયલ એસ્ટેટ સેકટરમાં મહામંદી, એક વર્ષમાં દસ્તાવેજોની સંખ્યામાં 29 ટકાનો તોતિંગ ઘટાડો
સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની સરકારી આવકમાં પણ રૂા.295 કરોડથી વધુનું ગાબડું વર્ષ 2024-25માં 1,59,825 દસ્તાવેજ નોંધાયેલ, 2025-26માં 46277 ઘટી ગયા સૌથી વધુ ફટકો મવડી…
View More રાજકોટ શહેર-જિલ્લાના રિયલ એસ્ટેટ સેકટરમાં મહામંદી, એક વર્ષમાં દસ્તાવેજોની સંખ્યામાં 29 ટકાનો તોતિંગ ઘટાડોલોહાનગરમાં ઝૂંપડપટ્ટી બનાવી પેશકદમી કરનાર લોકોની બીજી અપીલ પણ રદ
અત્રે ગોંડલ રોડ ઉપર આવેલ લોહાનગરની ઝુંપડાઓની પેશકદમી મામલે ઝૂંપડપટ્ટીવાળાઓની સેક્ધડ અપીલ પણ રદ કરવાના હાઇકોર્ટના ચુકાદાને પગલે હવે લોહાનગરની ઝુંપડપટ્ટી ખાલી થશે તેમ મનાય…
View More લોહાનગરમાં ઝૂંપડપટ્ટી બનાવી પેશકદમી કરનાર લોકોની બીજી અપીલ પણ રદ72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયાર
રાજકોટ મહાનગરપાલિકાની સેન્સપ્રક્રિયા પૂર્ણ, દાવેદારોના ફોર્મ લઈને નિરીક્ષકો રવાના પુષ્કર પટેલે મેદાન છોડ્યું, વિજય વાંકે પણ ના પાડી, નરેન્દ્ર ડવે ડખ્ખો કર્યો મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત…
View More 72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયારરોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા હડાળા પાટીયા પાસે આજે બપોરના સમયે એક અત્યંત કરૂૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની…
View More રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધોરેન્જ આઈજીની જનસંપર્ક સભામાં પાંચ જિલ્લાના અરજદારો ઉમટ્યા
રાજકોટ રેન્જના પાંચ જીલ્લામાં વ્યાજખોરો અને ભૂ માફિયાને સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ આઇ.જી. તરીકે નિર્લિપ્ત રાયે દ્વારા યોજાયેલ બે દિવસીય જનસંપર્ક સભામાં પાંચ જીલ્લાના…
View More રેન્જ આઈજીની જનસંપર્ક સભામાં પાંચ જિલ્લાના અરજદારો ઉમટ્યારાજકોટ રેલવે ડિવિઝનને વર્ષ 2025-26માં 2711 કરોડની રેકોર્ડ આવક
ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિગમાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો : કુલ આવકમાં 255 કરોડનો જંગી વધારો પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવે માટે કમાણીની…
View More રાજકોટ રેલવે ડિવિઝનને વર્ષ 2025-26માં 2711 કરોડની રેકોર્ડ આવકરાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભ
મહિલા સંચાલિત બસમાં રૂા.1000માં આખુ વર્ષ મુસાફરીનો વિશેષ લાભ રાજકોટ શહેરના નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સમયબદ્ધ શહેરી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
View More રાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભશહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં પુજારી સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા હતાં. બેડી ગામે અને લક્ષ્મીનગરમાં રહેતાં…
View More શહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયોદરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇ
રાજકોટ શહેરની ઐતિહાસિક ધરોહર સમા જુના દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના ટ્રસ્ટીઓની પારિવારિક અને ભાવનાત્મક માહોલમાં બેઠક યોજાઈ ગઈ જેમાં વર્તમાન અને ભવિષ્યના મુદ્દાને…
View More દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇ