પટેલ નગરમાં કારખાનામાં દરોડો, કારખાનેદાર અને હાર્ડવેરના વેપારી સહિત છ શખ્સો જુગાર રમતાં ઝડપાયા

શહેરના પટેલ નગરમાં ભક્તિનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી નીતીનભાઈ રમેશભાઈ સોરઠીયા (ઉ.વ. 30), જેઓ જોબવર્કનો વ્યવસાય…

View More પટેલ નગરમાં કારખાનામાં દરોડો, કારખાનેદાર અને હાર્ડવેરના વેપારી સહિત છ શખ્સો જુગાર રમતાં ઝડપાયા

વધુ એક રિક્ષા ગેંગ સક્રિય : ચાની હોટલના સંચાલકના ખિસ્સામાંથી 9,800 સેરવી લીધા

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધ વેપારીને બેધ્યાન કરી, તેમની બાજુમાં બેસેલા અજાણ્યા મુસાફરોએ ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની…

View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય : ચાની હોટલના સંચાલકના ખિસ્સામાંથી 9,800 સેરવી લીધા

કોર્પોરેશનની ચૂંટણીમાં 506 બુથ સંવેદનશીલ, પોલીસ એક્શન મોડમાં

8 અતિસંવેદનશીલ બુથ ઉપર વિશેષ બંદોબસ્ત, ઘર્ષણ ટાળવા SRP સહિત 2500 જવાનો તૈનાત રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સરકારી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી…

View More કોર્પોરેશનની ચૂંટણીમાં 506 બુથ સંવેદનશીલ, પોલીસ એક્શન મોડમાં

રાણીટાવર પાસે આવાસ કવાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

શક્તિ સોસાયટીમાં પ્રૌઢાનું બીમારી સબબ મોત શહેરમાં કાલાવડ રોડ પર રાણીટાવર પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…

View More રાણીટાવર પાસે આવાસ કવાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

ધંધો ન ચાલતા આર્થિક ભીંસથી ચોકલેટના ધંધાર્થીએ એસિડ પીધું

ગાયકવાડીના આધેડે આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલા રોણકી નજીક ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગાયકવાડીના ચોકલેટના ધંધાર્થીએ…

View More ધંધો ન ચાલતા આર્થિક ભીંસથી ચોકલેટના ધંધાર્થીએ એસિડ પીધું

એઈમ્સ ફરી વિવાદમાં: પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી

રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એઈમ્સ હોસ્પિટલ વિવાદોનું કેન્દ્ર બની રહી હોય તેમ જણાય છે. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના…

View More એઈમ્સ ફરી વિવાદમાં: પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી

ઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યા

ભાજપના ધારાસભ્યની ભાગીદારી વાળી સોસાયટીમાં જ રસ્તા-પાણી-ગટર સહિતની પડતર માંગણીઓ અંગે ધોકો પછાડતા જાગેલી ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વની પુરવાર થઈ રહી છે કારણ…

View More ઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યા

ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. ઓમ…

View More ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા

મહિલા આરક્ષણના નામે લોકોની આંખમાં ધૂળ નાખી : વાસનિક

AICCના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના છેલ્લા દિવસોમાં દરેક રાજકીય પક્ષ પ્રચારના ધમધમાટમાં વ્યસ્ત છે ત્યારે ગઈકાલે એઆઈસીસીના…

View More મહિલા આરક્ષણના નામે લોકોની આંખમાં ધૂળ નાખી : વાસનિક

પ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડવાલીનો ગાળિયો જૂના જોગીઓના ગળામાં

ભાજપમાં અત્યાર સુધી સાઈડમાં ધકેલાયેલા નેતાઓનું મહત્ત્વ અચાનક વધી ગયું, હારનો ભય કે અસંતોષની આગ ઠારવાનો હેતુ ? ડેમેજ કંટ્રોલ કરવામાં નવા નેતાઓનો પનો ટૂંકો…

View More પ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડવાલીનો ગાળિયો જૂના જોગીઓના ગળામાં