અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’ કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી,…
View More ડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇrajkot
રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યું
મોવિયા બેઠકથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં એન્ટ્રી, કોલકી બેઠક પર કોંગ્રેસે મારી બાજી રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે…
View More રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યુંરાજકોટ મહાનગર, જિલ્લા-તાલુકામાં મતગણતરીનો પ્રારંભ
કોર્પોરેશનની છ સ્થળે, જિલ્લા અને તાલુકા પંચાયતોની 11 સ્થળે મતગણના રાજ્ય ચૂંટણી આયોગે જારી કરેલા કાર્યક્રમ મુજબ, આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં થયેલા મતદાનની મત…
View More રાજકોટ મહાનગર, જિલ્લા-તાલુકામાં મતગણતરીનો પ્રારંભરાજકોટના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યા
રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે…
View More રાજકોટના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યાઆવતીકાલથી રાજકોટ- સૌરાષ્ટ્રના લોકોને ગરમીથી મળશે રાહત
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સતત ઊંચો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બરન્સ અને ગ્લોબલ વોર્મિંગના પગલે હાલ હવામાનમાં સતત ઉલટવેર થતો હોવાનું માલુમ…
View More આવતીકાલથી રાજકોટ- સૌરાષ્ટ્રના લોકોને ગરમીથી મળશે રાહતરાજકોટના ધરાર પ્રેમીએ વડોદરાની પરિણીતાનું અપહરણ કર્યું
અગાઉ પ્રેમસંબંધ હતો, પરિવાર ન સ્વિકારતા યુવતીએ વડોદરાના યુવક સાથે લગ્ન કરી લીધા હતા પાણસીણા ચેક પોસ્ટ પાસેથી ત્રણેય યુવકને પકડી યુવતીને મુક્ત કરાવી વડોદરાના…
View More રાજકોટના ધરાર પ્રેમીએ વડોદરાની પરિણીતાનું અપહરણ કર્યુંRMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડો
વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા, વોર્ડ નં.4માં આપના રાહુલ ભુવાની આશાસ્પદ પેનલ ભાજપ સામે ભોંભીતર, વોર્ડ નં.10માં કોંગ્રેસના ઉમેદવાર આર.જે. આભા પણ હાર્યા મતગણતરીના…
View More RMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડોસ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: 1000થી વધુ સીટની ગણતરી પૂર્ણ, રાજકોટમાં BJPને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે. ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે…
View More સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: 1000થી વધુ સીટની ગણતરી પૂર્ણ, રાજકોટમાં BJPને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યુંરૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યા
રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે…
View More રૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યારેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયા
શ્રધ્ધાપાર્કમાં રહેતા પતિ-પત્ની બહારગામ ગયા હોય સવારના સમયે ‘રાજકારણ રમાય ગયુ’ : આ તો સામે આવ્યુ, આવા કેટલાય બોગસ મતદાન થયા હોવાની પ્રબળ આશંકા ભુતિયા…
View More રેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયા