બે દિવસ પહેલાં ખરીદેલી ટેટી બદલવા કારમાં આવેલા શખ્સોએ મારામારી કરી હોબાળો મચાવ્યાનો આક્ષેપ શહેરમાં નાગરિક ચોકમાં બે દિવસ પહેલા ખરીદેલી ટેટી ખરાબ નીકળી હોવાના…
View More નાગરિક બેંક ચોકમાં ખરાબ ટેટી બદલવા આવેલી ત્રિપુટીનો ફ્રૂટના બે ધંધાર્થી ઉપર હુમલોrajkot
કોઠારિયાની શ્રમજીવી સોસાયટીમાં કારખાનામાંથી 130 કિલો લોખંડની ચોરી
કોઠારીયા રણુજા મંદિરની સામે લાપાસરી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેણાંક સાથે જ આવેલા કારખાનાના ખુલ્લા કંપાઉન્ડમાંથી અજાણ્યો શખ્સ આશરે રૂા. 9,100ની કિંમતનું લોખંડ ચોરી જતાં…
View More કોઠારિયાની શ્રમજીવી સોસાયટીમાં કારખાનામાંથી 130 કિલો લોખંડની ચોરીરિક્ષાચાલકે ‘કેટલા વાગ્યા’ તેવું પૂછતાં નસેડીએ ‘તું અહિં કેમ આવ્યો ભાગ’ તેમ કહી પથ્થર વડે માર માર્યો
શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતો રીક્ષા ચાલક યુવાન હનુમાન મઢી પાસે રીક્ષા ઉભી રાખી દુકાને વિમલ ખાવા દુકાને ગયો હતો ત્યારે કેટલા વાગ્યા તેવું પુછતાં નસેડી…
View More રિક્ષાચાલકે ‘કેટલા વાગ્યા’ તેવું પૂછતાં નસેડીએ ‘તું અહિં કેમ આવ્યો ભાગ’ તેમ કહી પથ્થર વડે માર માર્યોમાલવિયા ફાટક પાસે દારૂની કૂટેવથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
શહેરમાં દારૂૂના દાનવના કારણે વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે. મવડી વિસ્તારમાં રહેતા યુવાને દારૂૂની કૂટેવથી કંટાળી માલવીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી દઈ જિંદગી…
View More માલવિયા ફાટક પાસે દારૂની કૂટેવથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યુંકુવાડવા રોડ પર જૂની અદાવતમાં વેપારી પર છરી અને પથ્થરો વડે જીવલેણ હુમલો
શહેરના કુવાડવા રોડ પર જૂની અદાવત રાખીને એક વેપારી પર છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વેપારી હાલ…
View More કુવાડવા રોડ પર જૂની અદાવતમાં વેપારી પર છરી અને પથ્થરો વડે જીવલેણ હુમલોપૈસાની તંગી અને સંગઠનની નિષ્ક્રીયતાના કારણે કોંગ્રેસ હારી
પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પરાજ્યનું કોંગ્રેસ દ્વારા પોસ્ટ મોર્ટમ, સૌરાષ્ટ્રઝોનની બેઠકમાં હોદ્દેદારોએ વ્યથા ઠાલવી ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા કારમા પરાજયના પોસ્ટ મોર્ટમ માટે…
View More પૈસાની તંગી અને સંગઠનની નિષ્ક્રીયતાના કારણે કોંગ્રેસ હારીમનપા હસ્તકની 56 મિલકતોમાં સ્ટેબિલિટી રિપોર્ટ આપવા તાકીદ
સેન્ટ્રલ ઝોનની 37, ઇસ્ટ ઝોનની 13 અને વેસ્ટ ઝોનની 6 મિલકતોમાં સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટીની ચકાસણીનો આદેશ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી અંગે એક નહીં અનેકવિધ પ્રશ્નો ઊભા થયા…
View More મનપા હસ્તકની 56 મિલકતોમાં સ્ટેબિલિટી રિપોર્ટ આપવા તાકીદસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા 25મીથી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ
પડતર ભરતી અને પેન્શનના મુદ્દે કર્મચારીઓ આક્રમક મૂડમાં ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 હેઠળ સ્ટેટ બેંક…
View More સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા 25મીથી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલઆજી ડેમ પોલીસ ચોકી પાસે 21.11 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર, આર.ડી.પરમારના નિર્દેશન હેઠળ તા.06/05/2026નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.15 માં આજીડેમ ચોકડી પાસે આવેલ…
View More આજી ડેમ પોલીસ ચોકી પાસે 21.11 કરોડની જમીન ખુલ્લી કરાવાઇરાજકોટ સહિત રાજ્યના 15 મ્યુનિ. કમિશનરની સાગમટે બદલીનો તખતો તૈયાર
ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આચાર સંહિતા પણ ઉઠી ગઈ છે ત્યારે હાલ મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં રાજકોટ સહિત 15…
View More રાજકોટ સહિત રાજ્યના 15 મ્યુનિ. કમિશનરની સાગમટે બદલીનો તખતો તૈયાર