રાજકોટના મવડી હેડ ક્વાર્ટર પાસે આવેલા પાવર હાઉસ નજીક સાંજના સમયે એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક નિર્દોષ શ્રમિક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો…
View More મવડીમાં ઝઘડો જોવા ગયેલા યુવાનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંક્યાrajkot
સાંભાર અને ચટણીના નમૂના ફેલ જતાં બે હોટલ સંચાલકોને સજા
GJ03 અને જય દ્વારકાધીશ હોટલવાળાને 6-6 માસની કેદ, 2.50 લાખનો દંડ ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 31 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 27 નમૂના લેવાયા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય…
View More સાંભાર અને ચટણીના નમૂના ફેલ જતાં બે હોટલ સંચાલકોને સજાહરબટિયાળીમાં પાઇપના ઘા ઝીંકી વૃદ્ધ પર હત્યાનો પ્રયાસ
ગામમાં જાહેર જગ્યામાં તોડ ફોડ કરતો હોય ઠપકો આપતા હુમલો કર્યો, વચ્ચે પડેલા બે શખ્સોને પણ ઇજા પહોંચાડી, પોલીસે સકંજામાં લીધો રાજકોટ નજીક ટંકારા તાલુકાના…
View More હરબટિયાળીમાં પાઇપના ઘા ઝીંકી વૃદ્ધ પર હત્યાનો પ્રયાસ‘તને અરજી કરવાનો બહુ શોખ છે’ કહી ડિલીવરી બોય ઉપર બે શખ્સનો હુમલો
પોલીસમાં અરજી કર્યાનું ઉ5રાણું લઈ અજાણ્યા બે શખ્સોએ માર મારી છરી ઝીંકી દીધી શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક પર હુમલો થયાની…
View More ‘તને અરજી કરવાનો બહુ શોખ છે’ કહી ડિલીવરી બોય ઉપર બે શખ્સનો હુમલોમાતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યું
દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી, છ વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ અઠવાડિયા પહેલા ઝેરી દવા પી લેનાર હેર સલૂન સંચાલકની તપાસમાં ઘટસ્ફોટ રાજકોટનો ક્ષોરકર્મી યુવક વ્યાજંકવાદમાં…
View More માતાની સારવાર માટે નાણા લેનાર યુવાન પાસેથી 17 થી 34 ટકા વ્યાજ વસુલ્યુંસાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજ
શહેર સમીપેનાં માધાપરમાં માનવતાને નેવે મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતા અને સગી માતાએ મળીને બે વર્ષની માસૂમ બાળકી પર અમાનુષી…
View More સાવકા પિતાએ બે વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, માથુ દીવાલ સાથે અથડાવતા હેમરેજસિવિલ હોસ્પિટલમાં અંતે એરકૂલર મુકાયા, દર્દીઓને હાશકારો
‘ગુજરાત મિરર’ માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ એ.સી. ચેમ્બરોમાં બેસતા ‘સાહેબો’ની ઊંઘ ઉડી તાબડતોબ 35 એરકૂલર ગોઠવાયા, રાતોરાત બારીઓનાં પડદા પણ લાગી ગયા રાજકોટ સિવિલ…
View More સિવિલ હોસ્પિટલમાં અંતે એરકૂલર મુકાયા, દર્દીઓને હાશકારોરાજકોટમાં અડધી રાત્રે 12 મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા ઉગ્ર વિવાદ
ત્રણ વોર્ડમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, વિહિપની રજૂઆતનો ઉલાળિયો કરી દબાણો દૂર કરાયા “ચૂંટાયેલી બોડી ચાર્જ સંભાળે તે પહેલા કમિશનરની ગેરહાજરીમાં ઓપરેશન કરી નખાતા…
View More રાજકોટમાં અડધી રાત્રે 12 મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા ઉગ્ર વિવાદસુપેડીના મુરલીમનોહર મંદિરનો વિવાદ ફરી ચગ્યો
ગ્રામજનો અને મંદિરના સંતો-મહંતો-સેવકો આમને-સામને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિરનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. ગ્રામજનો અને મંદિરના…
View More સુપેડીના મુરલીમનોહર મંદિરનો વિવાદ ફરી ચગ્યોરાજકોટમાં ગરમીમાં આંશીક રાહત, બપોરે 42.2 ડિગ્રી તાપમાન
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાલ સૂર્યનારાયણનો તકો જોવા મળી રહ્યો છે અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો સતત 42 ડિગ્રીના પાર નોંધાયો છે ત્યારે આ જ…
View More રાજકોટમાં ગરમીમાં આંશીક રાહત, બપોરે 42.2 ડિગ્રી તાપમાન