શહેરના કોઠારિયા રોડ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નામચીન બુટલેગરે મોકલેલો રૂૂ.3.13 લાખના વિદેશી દારૂૂ સાથે એક શખ્સને ઝડપી પાડી આઈસર ટ્રક અને દારૂૂના જથ્થા સહિત…
View More કોઠારિયા રોડ ઉપર નામચીન બુટલેગરનો રૂા.3.13 લાખનો દારૂ ઝડપાયોrajkot
ગોકુલધામ વિસ્તારમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી 6 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ગોકુલધામ માનસતા ચોક વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ ઘટના સામે આવી છે. અહીં પોતાના ઘરની બહાર રમી રહેલી…
View More ગોકુલધામ વિસ્તારમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી 6 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોતતોપખાનામાં 700 રૂપરડી માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું
સિવિલ હોસ્પિટલમાં પણ સામસામે આવી જતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા મામૂલી રકમ માટે પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો થતા બંને પક્ષે…
View More તોપખાનામાં 700 રૂપરડી માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુંબાબા બાગેશ્વર સામે પુરુષોત્તમ પીપરિયાની બગાવત
ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ અને 50 કરોડની સંપત્તિ અંગે પ્રશ્નો ઉઠાવી સર્જ્યો વિવાદ સરકાર મૌન રહી તેને પ્રોત્સાહન કરી રહી છે, આવા અંધશ્રદ્ધા ફેલાવનાર બાબાઓને રોકવા…
View More બાબા બાગેશ્વર સામે પુરુષોત્તમ પીપરિયાની બગાવતગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ગે.કા. ખોદકામ-ધમકી અંગે માલધારી પરિવારોની કલેકટરને રજૂઆત
ગોંડલ તાલુકાના કેશવાળા ગામે ગૌચર અને સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ બેફામ ગોંડલ તાલુકાના કેશવાળા ગામમાં ગૌચર જમીન અને સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ અને ’ગીર…
View More ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ગે.કા. ખોદકામ-ધમકી અંગે માલધારી પરિવારોની કલેકટરને રજૂઆતઆકરી ગરમી વચ્ચે હાર્ટએટેક બેકાબૂ મહિલા અને પ્રૌઢાના હૃદય બેસી ગયા
મોરબી રોડ પરના પ્રૌઢા અને રેલનગરના મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલા અસહ્ય તાપની સીધી…
View More આકરી ગરમી વચ્ચે હાર્ટએટેક બેકાબૂ મહિલા અને પ્રૌઢાના હૃદય બેસી ગયાવસતી ગણતરીમાંથી છટકવા RMCના કામચોર કર્મચારીઓના ઉધામા
અમુકે સીક લીવ મુકી, અમુકે ઇમરજન્સી કામના ગળે ઉતરી જાય તેવા ખોટા બહાના તૈયાર કર્યા, ઓર્ડર કેન્સલ કરવા સંબંધિત અધિકારી પાસે અરજીના થવા લાગ્યા ઢગલાં…
View More વસતી ગણતરીમાંથી છટકવા RMCના કામચોર કર્મચારીઓના ઉધામાહિરાસર એરપોર્ટમાંથી બોમ્બ મળતા નાસભાગ
એસઓજી, બોમ્બ ર્સ્ક્વોડની ટીમ તાકીદે એરપોર્ટ દોડી ગઇ, પાર્કિંગ એરિયામાંથી બોમ્બ શોધી કાઢી ડિફ્યુસ કર્યો: અંતે મોકડ્રિલ જાહેર રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
View More હિરાસર એરપોર્ટમાંથી બોમ્બ મળતા નાસભાગગુનેગારો બેફામ: અગાઉ મર્ડરમાં આવી ગયો છું,તારું કરતા વાર નહીં લાગે કહી મામા-ભાણેજ પર હુમલો
અમુલ સર્કલ પાસે બનાવ, દુકાન ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે કહી ઓનલાઈન પૈસા પડાવ્યા રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બન્યા છે.…
View More ગુનેગારો બેફામ: અગાઉ મર્ડરમાં આવી ગયો છું,તારું કરતા વાર નહીં લાગે કહી મામા-ભાણેજ પર હુમલોકાલે ‘કવર’ખૂલશે : રાજકોટને મળશે નવા મેયર-ડે.મેયર
રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મનપાના હોદ્દેદારોની પણ થશે નિયુક્તિ મેયર પદ માટે બ્રાહ્મણ, કડવા પટેલ કે પછી ક્ષત્રિય? ભારે સસ્પેન્સ…
View More કાલે ‘કવર’ખૂલશે : રાજકોટને મળશે નવા મેયર-ડે.મેયર