શહેરના સામાકાંઠે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો રિક્ષા ચાલક યુવાન રાંદરડા તળાવ નજીક મિત્રના ઘરે બેસવા ગયો હતો. ત્યારે જૂના ઝઘડાનો રાખ રાખી અહી કેમ આવ્યો…
View More રાંદરડા તળાવ પાસે જૂના ઝઘડાનો ખાર રાખી રિક્ષાચાલક ઉપર હુમલોrajkot
કેશિયર એટીએમમાં જમા કરાવેલી રકમમાંથી પાંચ લાખ ચાઉં કરી ગયો
રાજકોટ શહેરમાં સીએમએસ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતા શખ્સે બંજરગવાડી એટીએમમમાં રૂ. પાંચ લાખ જમા નહીં કરાવી ઓળવી ગયો હતો. જે અંગે પોલીસમાં અરજી કરતા…
View More કેશિયર એટીએમમાં જમા કરાવેલી રકમમાંથી પાંચ લાખ ચાઉં કરી ગયોરાજકોટ એરપોર્ટ પર આતંકવાદીએ 65 મુસાફર સાથેની ફ્લાઇટ હાઈજેક કરી
કમાન્ડોએ પ્લેન ઘેરી લીધું, નેગોશિએટરે વાર્તાલાપ જારી રાખ્યો, ચોમેર ઘેરાઈ જતાં આખરે આતંકીઓનું આત્મસમર્પણ એરઈન્ડિયાની 65 મુસાફરો સાથેની એક ફ્લાઈટ હાઈજેક થઈ છે…” રાજકોટ ઈન્ટરનેશનલ…
View More રાજકોટ એરપોર્ટ પર આતંકવાદીએ 65 મુસાફર સાથેની ફ્લાઇટ હાઈજેક કરીજિયાફતકાંડ : રજવાડી ભોજનિયાનો ખર્ચ નામંજૂર કરાયા બાદ બિલનું થશે પોસ્ટમોર્ટમ
‘સીટ’એ બિલ મગાવ્યા, સંદિગ્ધ અધિકારીઓના નિવેદન લેવાની તજવીજ શરૂ, નવા રેટ કોન્ટ્રાક્ટ માટે ‘વચગાળા’નું ટેન્ડર બહાર પાડવા શરૂ થઇ તૈયારી રાજકોટ જ નહીં પણ…
View More જિયાફતકાંડ : રજવાડી ભોજનિયાનો ખર્ચ નામંજૂર કરાયા બાદ બિલનું થશે પોસ્ટમોર્ટમરાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષકની 16 કચેરીઓના વડા અને સ્થળ નિયત
ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવા તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોનું આયોજનબદ્ધ રીતે ઝડપી નિરાકરણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય…
View More રાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષકની 16 કચેરીઓના વડા અને સ્થળ નિયતગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયો
શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત રાજકોટના શાપર (વે.)…
View More ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયોમિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળી
પંચશીલ સોસાયટીમાં રહેતો અને સુઝુકીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવાન સોમવારે મોડીરાત્રે મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયો…
View More મિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળીગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ
યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર…
View More ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશમારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મોરબી રોડ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. રાજકોટ-3 વિસ્તારમાં, મોરબી રોડ પર પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને મારુતિ માર્બલની…
View More મારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયુંપાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત
શહેરની ભાગોળે રૈયા ગામમાં આવેલા પાટીદાર ચોક પાસે નવી બનતી ક્ધસ્ટ્રકશન સાઈટ પર કામ કરતાં બે શ્રમિકના વીજ લાગતાં મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી…
View More પાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત