કુદરતી આફતો સામે લોકોને સરકારી મદદ મળી રહે તે માટે ઇમરજન્સી સેન્ટરોમાં ફરજ સોંપાઇ હોય તેવા રાજકોટ જિલ્લાના 14 નાયબ મામલતદારની વિવિધ કચેરીઓમાં કલેકટર દ્વારા…
View More જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડરrajkot
આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરી, સરલખાજી રાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ વેનીલા આઇસ્ક્રીમ (લુઝ)…
View More આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળસ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
જશવંતપુર ખાતે ઉમિયા માતાજી મંદિર અને શિક્ષણધામના ખાત મુર્હત માટે આવતા મુખ્યમંત્રી સંભવત સમય ફાળવશે ડીઆઇ લાઇન સહિતના ખાતમુહૂર્ત માટે મેયરે ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી…
View More સ્માર્ટ સિટી સહિતના કામોનું તા.13મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણકાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશે
રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે આવેલા ઝોન કચેરી ખાતેE-KYC માટે છેલ્લા કેટલાય સમયથી લાંબી લાઈનો જોવા મળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી જુની કલેકટર કચેરી…
View More કાલથી શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં E-kyc થશેમંદી આવી ગઈ? દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 34.5 કરોડનું ગાબડું
રાજકોટ જિલ્લામાં ઓગસ્ટમાં 14,484 સામે નવેમ્બર મહિનામાં માત્ર 9645 દસ્તાવેજ નોંધાયા, રૂ.85.53 કરોડ સામે માત્ર રૂ.51 કરોડની આવક રાજકોટ જિલ્લામાં સતત ચાર મહિનાથી દસ્તાવેજ નોંધણીમાં…
View More મંદી આવી ગઈ? દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 34.5 કરોડનું ગાબડુંગેમ ઝોન અગ્નિકાંડ કેસ દરરોજ ચલાવવા સામે જમીન માલિક અશોકસિંહ-કિરીટસિંહે ઉઠાવ્યો વાંધો
રાજ્યભર ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં ચાલતી ટ્રાયલમાં અંતે આજે સેશન્સ અદાલતમાં 10મી મુદતમાં તમામ આરોપીઓએ તેમના વકીલ રોકી લીધા હોવાનું જાહેર…
View More ગેમ ઝોન અગ્નિકાંડ કેસ દરરોજ ચલાવવા સામે જમીન માલિક અશોકસિંહ-કિરીટસિંહે ઉઠાવ્યો વાંધોસૌરાષ્ટ્ર યુનિવર્સિટી 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 40 હજારને ડિગ્રી એનાયત કરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ માટે રાજ્યપાલ પાસે તારીખ માગવામાં આવી છે, પરંતુ આગામી તારીખ 29મી ડિસેમ્બરે રવિવારે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં 123…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 40 હજારને ડિગ્રી એનાયત કરશેચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન
બોલિવૂડના જાણિતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને હાઇકોર્ટે ચેક રિટર્નના એક કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. રાજકોટની ટ્રાયલ કોર્ટે એક જ ફરિયાદના ચેક રિટર્નના બે કેસમાં…
View More ચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીનપાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટર
થોડા દિવસોમાં જ ગ્રામ પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે અને ગણતરીના દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટરમ્યુનિ.કમિશનરના ઇન્ચાર્જ કોણ? કોર્પોરેશનમાં ફાઇલોના લાગ્યા થપ્પા
નવા ટેન્ડર, બીડ પ્રક્રિયા, સ્ટેન્ડિંગની દરખાસ્ત, બાંધકામ મંજૂરી, કોન્ટ્રાક્ટરોના બિલ સહિતની કામગીરી ઠપ પદાધિકારીઓ તાયફામાં વ્યસ્ત, અરજદારો કચેરીના ધક્કા ખાઇ થાકયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ…
View More મ્યુનિ.કમિશનરના ઇન્ચાર્જ કોણ? કોર્પોરેશનમાં ફાઇલોના લાગ્યા થપ્પા