કાલાવડના બાલંભાડી ગામે રહેતા વૃદ્ધા દૂધ ગરમ કરતી વેળાએ પ્રાઇમસની ઝાળે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાએ રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની…
View More કાલાવડના બાલંભડીમાં પ્રાઈમસની ઝાળે દાઝેલા વૃદ્ધાએ દમ તોડ્યોrajkot
બિલ્ડરો સોમવારે બંધ પાળી આપશે આવેદન
તાજેતરમાં જંત્રીમાં સરકાર દ્વારા ખૂબ મોટો કમ્મર તોડ વધારો થવાથી સામાન્ય પ્રજાથી લઈને અનેક ક્ષેત્રે ખૂબ જ મુશ્કેલી સર્જાઈ છે. ઉપરાંત રાજકોટ ખાતે પ્લાન, કંપલીશન,…
View More બિલ્ડરો સોમવારે બંધ પાળી આપશે આવેદનનવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશે
કોઇપણ જાતના વાસ્તવિક સરવે વગર જ જંત્રીદરોમાં વધારો સુચવી દેવાયો, પુખ્ત વિચારણા કરવા માગણી રોકાણકારો ઉપર નફામાંથી કેપિટલ ગેઇન, સ્ટેમ્પ ડ્યૂટી, જીએસટીનો અસહય બોજો પડશે…
View More નવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશેદાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલ
વેરા વિભાગે 11 આસામીઓને જપ્તીની નોટિસ આપી રૂા.30.02 લાખની વસૂલાત કરી મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજાર, બાપુ નગર સહિતના કોમર્શીયલ વિસ્તારોમાં ઝુંબેશ…
View More દાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરો
રાજકોટ શહેરની કમનસીબી કહેવાય કે મોટેભાગે શહેરના મુખ્યમાર્ગો અને સોસાયટીના રસ્તાઓની વચ્ચોવચથી ભુગર્ભ ગટર પસાર થાય છે અને તેના ઢાકણા પણ રોડની વચ્ચો વચ હોવાથી…
View More ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરોરાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસ
પોલીસ મથકોમાં ફરિયાદોના બદલે અરજીઓ લઇ તપાસમાં ફિંડલા, માત્ર ઉઘરાણામાં જ રસ રાજકોટ શહેરમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે રેલી યોજવાની કોંગ્રેસને મંજૂરી નહીં મળતા આજે…
View More રાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસરાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડ
રાજકોટના પેડક રોડ પર કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9…
View More રાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડરાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટ
જામકંડોરણાના શખ્સે ગોંડલના મિસ્ત્રી કારીગરને રોકી લાઈસન્સ-આર.સી. બુક માગી મોબાઇલ-રોકડ પડાવી લીધા રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટયો છે. સતત બીજા દિવસે નકલી પોલીસે એક યુવાનને…
View More રાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટશરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!
બસપોર્ટની પાછળ યુવાન ચા પીતો હતો ત્યારે એક સ્ત્રીએ ઇશારા કરી બોલાવ્યો, રૂપલલનાને 1500 આપી હોટેલમાં શરીરસુખ માણ્યું સોરઠિયા વાડી સર્કલ સુધી યુવાનનો પીછો કરી…
View More શરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!ગુલાબજાંબુનો માવો અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ, નમૂના ફેલ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જય ખોડિયાર ડેરી ફાર્મ”, જૈનમ એપાર્ટમેન્ટ શોપ નં.બી.4, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મિક્સ દૂધ…
View More ગુલાબજાંબુનો માવો અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ, નમૂના ફેલ