ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને…
View More પરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાતrajkot
ડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસ
શહેરમાં ઠંડી અને ગરમીની સાથો સાથ વાદળછાયુ વાતાવરણ રહેતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત રહ્યો છે. છેલ્લા એક માસ દરમિયાન ડેંન્ગ્યુ અને ટાઈફોડના 16 નવા કેસ નોંધાયા…
View More ડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસમનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટી
મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શુક્રવારના રોજ રજૂ કરવામાં આવ્યું જેમાં પ્રજા ઉપર 150 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ…
View More મનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટીઆર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા કોર્મોશિયલ બાકીદારો વિરોધ કડક કાર્યવાહી હાથ ધરી આજ રોજ આરકે વર્લ્ડ ટાવર સહિત ત્રણ મિલ્કત સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ…
View More આર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવી
શહેરના જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટસમાં રહેતા રિક્ષાચાલકે એક મહિલાની ત્રણ વર્ષની પુત્રી સાથે અડપલા કર્યા બાદ સમાધાન કરવાના બહાને કરિયાણાની દુકાન ચલાવતી…
View More 3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવીરેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયો
શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્સને ક્રાઈમ બ્રાંચે અંતે…
View More રેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયોસ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયો
શહેરના કોઠારિયા રોડ ઉપર ન્યુ સ્વાતિ પાર્કમાં રહેતા બુટલેગરના ઘરે પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 27 હજારની કિંમતની 41 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો…
View More સ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયોરાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક કરુણાંતિકા સર્જતી ઘટના…
View More રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોતરાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ
બગદાણા પુનમ ભરવા આવેલી એક 10 વર્ષની બાળકી સાથે દેગવડા ગામના શખ્સે વર્ષ-2024ના નવેમ્બર-ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી…
View More રાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મરાજકોટ, વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ.ટી. દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ચાલતા મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને પહોંચતા કરવા રાજ્ય સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલી એસટીની વોલ્વો અમદાવાદથી શરૂૂ કરવામાં આવી…
View More રાજકોટ, વડોદરા અને સુરતથી મહાકુંભ માટે એસ.ટી. દ્વારા કાલથી વોલ્વો બસ દોડાવાશે