ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા બે પોલીસમેન ઉપર હુમલો કરી બાઈકમાં તોડફોડમાં ધરપકડનો આંક 10 થયો, મુખ્ય સૂત્રધાર માજીદ ભાણુ હજુ સુધી પોલીસ પકડથી દૂર …
View More પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલા 4 બાળ આરોપી સહિત પાંચ ઝડપાયાrajkot
ધમસાણિયા અને સદ્ગુરુ હોમ સાયન્સ કોલેજ બંધ થઇ તો જોવા જેવી થશે: NSUI
હાલમાં રાજકોટ શહેરના હાર્દ સમાન કાલાવડ રોડ ઉપર કોટેચા ચોક પાસે આવેલી અને 1 એકર જગ્યામાં પથરાયેલી અંદાજિત છેલ્લા ચાર દાયકાથી કાર્યરત એમ. ટી. ધમસાણીયા…
View More ધમસાણિયા અને સદ્ગુરુ હોમ સાયન્સ કોલેજ બંધ થઇ તો જોવા જેવી થશે: NSUIવેરા વિભાગનો સપાટો ઈસ્ટ ઝોનમાં 22 મિલકત સીલ, 61 લાખની વસૂલાત
મનપાના વેરાવિભાગ દ્વારા ઈસ્ટઝોન સહિતના વિસ્તારોમાં રિકવરીઝુંબેશ અંતર્ગત વધુ 22 મિલ્કત સીલ કરી રહેણાકનું એક નળ જોડાણ કાપી ત્રણ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ…
View More વેરા વિભાગનો સપાટો ઈસ્ટ ઝોનમાં 22 મિલકત સીલ, 61 લાખની વસૂલાતતાલુકા-નગરપાલિકાની ચૂંટણી ખર્ચની ગ્રાન્ટ માગતા કલેક્ટર
આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા…
View More તાલુકા-નગરપાલિકાની ચૂંટણી ખર્ચની ગ્રાન્ટ માગતા કલેક્ટરખોરાણા ગામે સબસ્ટેશનમાં ડીઓ ચડાવતી વેળાએ પટકાતા વૃદ્ધનું મોત
શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલા ખોરાણા ગામે સબસ્ટેશનમાં ડીઓ ચડાવવા ચડેલા ખેડૂત વૃદ્ધનુ પટકાતા ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જાણવા…
View More ખોરાણા ગામે સબસ્ટેશનમાં ડીઓ ચડાવતી વેળાએ પટકાતા વૃદ્ધનું મોતલાતી પ્લોટમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
આપઘાતનું કારણ અકબંધ; બે બહેનોએ એકનો એક ભાઇ અને માતા-પિતાએ આધાર સ્થંભ પુત્ર ગુમાવ્યો શહેરમાં લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ…
View More લાતી પ્લોટમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંસંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સનું પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ
રાજકોટ શહેરમાં ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારો અને કોમ્યુનલ દ્રષ્ટિએ સંવેદનશીલ સ્થળો/વિસ્તારોની ફેમીલીરાઇઝેશન અંગેના કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લેવામાં આવેલ જેમા સમાજમા આમ…
View More સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સનું પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગફૂડ વિભાગનું 39 રેસ્ટોરન્ટમાં ચેકિંગ : 12 કિલો વાસી જથ્થાનો નાશ
ખાણીપીણીના 16 ધંધાર્થીઓને લાઈસન્સ અંગે નોટિસ, 25 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 4-નિલકમલ પાર્ક, સનસીટીની સામે, સાધુવાસવાણી રોડ,…
View More ફૂડ વિભાગનું 39 રેસ્ટોરન્ટમાં ચેકિંગ : 12 કિલો વાસી જથ્થાનો નાશરિસામણે બેઠેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પતિનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા યુવકની પત્ની છેલ્લા બે વર્ષથી મોરબી રિસામણે ચાલી ગઈ છે. રિસામણે બેઠેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવાને ઝેરી દવા પી…
View More રિસામણે બેઠેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પતિનો આપઘાતનો પ્રયાસવાજડીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
વ્રજવાટિકામાં બીમારીથી કંટાળી ઝેરી પાઊડર પી લેનાર વૃદ્ધાએ દમ તોડયો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામે રહેતી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો…
View More વાજડીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો