શહેરમા રામનાથપરા વિસ્તારમા આવેલા ભવાનીનગરમા વાહન પાર્ક કરવા મુદે પાડોશી મહીલા વચ્ચે મારામારી થઇ હતી જેમા બંને પક્ષે 3 મહીલાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાય…
View More ભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજાrajkot news
માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજા
શહેરના આંબેડકર મેઈન રોડ વિસ્તારમાં રહેતો અને બેનર લગાવવાનું કામ કરતા યુવક પર મિત્ર સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો.ત્યારે મિત્રએ જ કોઈ કારણસર…
View More માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજાકચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાન
નાકરાવાડી ખાતે કચરો ઠલવવા ડોઝરને ડ્રાઇવર અને ડીઝલ કોર્પોરેશન આપતું હોવા છતાં મેઇન્ટેનન્સના નામે રૂા.1.10 કરોડની દરખાસ્ત કરાતા નામંજૂર મહાનગર પાલિકાની સ્ેટન્ડિંગ કમીટીની બેઠક આજ…
View More કચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાનરાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયો
ટંકારા પોલીસે ગુનો નોંધ્યો: લાઇસન્સ રાજકોટ શહેર પૂરતું મર્યાદિત હતું ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોરબીથી રાજકોટ જતી એક કારમાંથી રિવોલ્વર અને કાર્ટ્રિજ જપ્ત કર્યા…
View More રાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયોરાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો
શહેરમાં રહેતી યુવતિની તાજેતરમાં થયેલ સગાઈ તોડવા તથા સમાજમાં બદનામ કરવા સુરેન્દ્રનગર જીલ્લાના શખસે ઈન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી સગા-સંબંધીઓને મેસેજ કર્યા હોવાની સાયબર…
View More રાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ
રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીણાને રાજકોટ એસીબીએ રૂૂા.5,000ની લાંચ લેતાં તેની જ ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. જીએસટી નંબર મેળવવા માટે શ્રીરામ ભરતલાલ…
View More 5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ગારીડા ગામની ઘટના: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં રાજકોટના બામણબોર નજીક આવેલા ગારીડા ગામે રહેતા યુવકે તેના વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે નસ્ત્રતે કેમ મારી વિરુદ્ધ અરજી…
View More ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલોકચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટ
સર્ક્યુલર ઇકોનોમી ફોરેમમાં જયપુર ખાતે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા અને ડે.કમિશનરે પ્રેઝન્ટેશન કર્યુ કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO…
View More કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટજંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠક
સમીક્ષા બાદ સરકારમાં સમગ્ર રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાશે સ્થાનિક લેવલે જંત્રીદરની વાંધા અરજીઓની સમીક્ષા કરવા માટે કલેકટરની અધ્યક્ષતામાં સમીતી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં…
View More જંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠકજિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસ
તમામ જૂથોની સહમતીના કારણે અલ્પેશ ઢોલરિયા બીજી ટર્મ માટે રીપીટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદે ગોંડલ માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાને વિના વિઘ્ને રીપીટ કરવામા આવ્યા…
View More જિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસ