રાજ્યમાં અસામાજિક ત્તત્વો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજકોટ પોલીસ દ્વારા અવાર નવાર ગુના આચરવાની ટેવ ધરાવતા કુખ્યાંત શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં…
View More વાવડીમાં મહિલા બૂટલેગરના ગેરકાયદે મકાનો તોડી પડાયાrajkot news
તારી પાછળ ખર્ચો કર્યો તે આપી દે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં: નર્સિંગ છાત્રાએ પ્રેમીથી કંટાળી ફિનાઇલ પીધું
ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા બાદ બંન્ને ત્રણ મહિનાથી મૈત્રી કરારમાં રહેતા હતા યુવતીએ બે વર્ષ પહેલાં આ શખ્સ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી: વધુ એક…
View More તારી પાછળ ખર્ચો કર્યો તે આપી દે, તારા લગ્ન બીજે નહીં થવા દઉં: નર્સિંગ છાત્રાએ પ્રેમીથી કંટાળી ફિનાઇલ પીધુંમેઘમાયાનગરમાં પતિએ ચારિત્રય પર શંકા કરી પત્નીને માર માર્યો
શહેરમાં નાના મવા મેઈન રોડ ઉપર રાજનગર ચોક પાસે આવેલ મેઘમાયાનગરમાં રહેતી પરિણીતાના ચારિત્ર પર શંકા કરી પતિએ પાઇપ વડે માર માર્યો હતો. પરિણીતાને…
View More મેઘમાયાનગરમાં પતિએ ચારિત્રય પર શંકા કરી પત્નીને માર માર્યોગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી 1.26 લાખની ચોરી કરનાર તસ્કરની શોધખોળ
જસદણના વિરનગરમાં રહેતા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવશક્તિ નામે પ્લેટીંગનું કારખાનુ ચલાવતા સાહિલ પરસોતમભાઈ રાદડીયા (ઉ.વ.21)ના કારખાનામાંથી તસ્કરો કોપરની પ્લેટો 1.26 લાખની ચોરી કરી…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી 1.26 લાખની ચોરી કરનાર તસ્કરની શોધખોળ90 લાખનું સોનું ઓળવી જવાના ગુનામાં આરોપીની રિમાન્ડ અરજી રદ; જામીન મંજૂર
રાજકોટમાં સોની વેપારીનું રૂૂા.90 લાખની કિંમતનું 1100 ગ્રામ ફાઈન સોનું ઓળવી જવાના ગુનામાં ઝડપાયેલા આરોપીની રિમાન્ડ અરજી રદ કરી કોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો…
View More 90 લાખનું સોનું ઓળવી જવાના ગુનામાં આરોપીની રિમાન્ડ અરજી રદ; જામીન મંજૂરતું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો
શહેરમાં જીવરાજ પાર્ક પાસે ભારતનગરમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ તું મને મોબાઇલમાં કેમ ગાળો દેશ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More તું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલોઅમરનગરમાં મોડીરાત્રે લુખ્ખાઓનો આતંક, ફઇ-ભત્રીજી પર ધોકાથી હુમલો
કાર અને એકિટવામાં આવેલા ચાર શખ્સોએ મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરતા માથાકુટ એક આરોપીએ મીર્ચી સ્પ્રે છાંટયો, અમારી રોક ટોક કરી તો જીવતા મારી નાખીશુ ધમકી…
View More અમરનગરમાં મોડીરાત્રે લુખ્ખાઓનો આતંક, ફઇ-ભત્રીજી પર ધોકાથી હુમલોપાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધ
રાજકોટ શહેરના પાંચ વોર્ડના વિવિધ વિસ્તારોમાં આજે પાણીકાપ લાદવામાં આવતા લોકોમાં દેકારો મચી ગયો છે. અને વોર્ડ નં.13માં મહિલાઓએ માટલા ફોડીને થાળી વગાડીને પાણીકાપનો વિરોધ…
View More પાણીકાપથી દેકારો, વોર્ડ નં.13માં માટલા ફોડી વિરોધકોર્પોરેશન દ્વારા મધરાત્રે 3 ધર્મસ્થળો તોડી પડાયા
રસ્તા વચ્ચે ઊભા કરી દેવાયેલા બે મંદિર અને દરગાહના દબાણ દૂર કરાયા રાજકોટ શહેરમાં જાહેર રસ્તા ઉપર ખડકાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે…
View More કોર્પોરેશન દ્વારા મધરાત્રે 3 ધર્મસ્થળો તોડી પડાયાહૃદયરોગનો હુમલો: કારખાનામાં કામ કરતા શ્રમિકનું હૃદય બેસી ગયું
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોઠડા કારખાનામાં કામ…
View More હૃદયરોગનો હુમલો: કારખાનામાં કામ કરતા શ્રમિકનું હૃદય બેસી ગયું