શહેરના રૈયારોડ પર રહેતા જુનીયર ટેલીકોમ ઓફિસરે માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ BSNLના ગોડાઉનમાંથી તસ્કરો 2.27 લાખના ટેલીકોમના મટીરીયલની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે…
View More માર્કેટિંગ યાર્ડ પાસે BSNLના ગોડાઉનના પતરા તોડી રૂપિયા 2.27 લાખની ચોરીrajkot news
નીટ પરીક્ષા કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચના અમદાવાદમાં દરોડા
નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે આપના પૂર્વ મહામંત્રી એવા વચેટિયા અને રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણીની…
View More નીટ પરીક્ષા કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચના અમદાવાદમાં દરોડારાજકોટમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા છાત્ર સહિત ચાર ઝડપાયા
હાલમાં ચાલતા આઈપીએલના મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા સટોડિયા ઉપર પોલીસે ધોસ બોલાવી છે. એલ.સી.બી. અને પીસીબી અને સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે…
View More રાજકોટમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા છાત્ર સહિત ચાર ઝડપાયામનપાના નાયબ કાર્યપાલક ઈજનેરના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન રદ
રાજકોટ મહાનગરપાલિકામાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અજયભાઈ વેગડની અપ્રમાણસર મિલ્કત અંગેના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની…
View More મનપાના નાયબ કાર્યપાલક ઈજનેરના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન રદકનક રોડ પર બનશે નવું ફાયર સ્ટેશન
મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ જર્જરીત ફાયર સ્ટેશનના સ્થાને રૂા. 9 કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર પણ બનાવાશે ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ આગના નાના-મોટા…
View More કનક રોડ પર બનશે નવું ફાયર સ્ટેશનકોઠારિયામાં લગ્નના બે મહિનામાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેઝ સરકારી સ્કૂલની પાસે રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા આહિર પરિવારમાં શોક છવાયો છે. આ ઘટનામાં યુવાનના ફેબ્રઆરીમાં જ…
View More કોઠારિયામાં લગ્નના બે મહિનામાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતયુદ્ધની સ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવા અમે કટીબદ્ધ: ફેર પ્રાઇઝ એસો.
આપણો ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, ખાનપાન, રહેણીકરણી, પ્રાકૃતિક અને ભૌગોલિક વિષમતાઓ તથા જુદા જુદા પ્રકારે અનેક વિવિધતાઓ ધરાવે…
View More યુદ્ધની સ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો જાળવવા અમે કટીબદ્ધ: ફેર પ્રાઇઝ એસો.આવશ્યક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રાંત અધિકારીને કલેક્ટરની સૂચના
અનાજની સંગ્રહખોરી ઉપર નજર રાખવા તાકીદ, સંસ્થાઓ સાથે પણ બેઠક ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં…
View More આવશ્યક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રાંત અધિકારીને કલેક્ટરની સૂચનારાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ અને દવાનો જથ્થો તૈયાર
તમામ સ્ટાફની રજાઓ રદ કરી હેડકવાર્ટર નહીં છોડવા આદેશ: દવાનો જથ્થો અને સારવાર માટે 1500ના સ્ટાફ સાથે ખાનગી હોસ્પિટલના તબીબોને પણ સ્ટેન્ડબાય રખાયા ઓપરેશન સિંદૂર…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ અને દવાનો જથ્થો તૈયારપટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલા
રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પટેલનગરમાં એક ઓફિસમાં સાફ સફાઈ કરી રહેલી પરિણીતા સાથે કારખાનેદારે છેડતી કરતાં તેના સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે…
View More પટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલા