ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના મવડી વિસ્તારના ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરમાં કોર્પોરેશનની કચરાગાડી કચરો લેવા માટે ગઇ હતી ત્યારે…
View More ‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલોrajkot news
મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોત
અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો શહેરના રૈયારોડ પર આલાપ ગ્રીનસિટીમાં રહેતા નિવૃત શિક્ષક તેના મિત્રને દસ્તાવેજ કરાવવાનો હોવાથી સાક્ષી તરીકે સહી કરવા બાઇક…
View More મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોતરેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
લક્ષ્મી સોસાયટીના વૃધ્ધાએ ભાડે આપેલો ફલેટ પચાવી પાડતા ગુનો નોંધાયો શહેરના રેસકોર્ષ પાર્કમાં વૃધ્ધાનો ફલેટ ભાડે રાખનાર મહિલાએ ફલેટ ખાલી નહીં કરી કબજો કરી લેતાં…
View More રેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદકોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગ
અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર સામે લડતની જાહેરાત કરતા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા કાગળ પર રહેલી રામનાથ મંદિર અને આજી રિવરફ્રન્ટ યોજના માટે ભાજપ શાસકોને…
View More કોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગસાપરાધ મનુષ્યવધના ગુનામાં ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અદાલત
શહેરના કુવાડવા રોડ પર ર016માં બાઈક અથડાવવાના મુદ્દે થયેલી હત્યાના ગુનાનો કેસ ચાલી જતા કોર્ટે વધુ એક આરોપીને સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ તકસીરવાન ઠરાવી…
View More સાપરાધ મનુષ્યવધના ગુનામાં ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અદાલતન્યાઝની પ્રસાદી લેવા ઉભેલા સાત લોકોને કારે ઉલાળ્યા
અકસ્માત સર્જી નાસવા જાય તે પહેલા જ લોકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો: બે બાળક સહિત ત્રણની હાલત ગંભીર રાજકોટમાં કેશરી હિન્દ પુલ પર ગઈકાલે…
View More ન્યાઝની પ્રસાદી લેવા ઉભેલા સાત લોકોને કારે ઉલાળ્યાભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોત
હાર્ટ અટેકથી રાજકોટ શહેરમાં વધુ એક મોત નીપજ્યું છે.રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક 50 વર્ષના મહિલાને રાત્રિના સમયે છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે…
View More ભગવતીપરાની 50 વર્ષની મહિલાનું હાર્ટએટેકથી મોતભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર કરનાર ખેડૂતને શંકાનો લાભ આપી મુક્ત કરતી કોર્ટ
વિંછીયા તાલુકાના મોઢુકા ગામની સીમમાં વાડીમાં 205 કિલો ભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર ઝડપાયાના કેસમાં ખાસ અદાલતે આરોપી ખેડૂતને શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. કેસની પ્રાપ્ત…
View More ભાંગ-ગાંજાનાં છોડનું વાવેતર કરનાર ખેડૂતને શંકાનો લાભ આપી મુક્ત કરતી કોર્ટનહેરુનગરના યુવાનનો વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રૈયા રોડ નહેરુનગર નજીક રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ…
View More નહેરુનગરના યુવાનનો વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસઅકસ્માતનું નાટક કરી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો
સ્કૂટર પર આવેલા શખસે વેપારી પાસેથી નુકશાન થયાનો ખર્ચ માંગી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા જીવરાજ પાર્કમાં કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતાં અને યુનિવર્સિટી રોડ પર…
View More અકસ્માતનું નાટક કરી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો