રાજકોટના ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની રાજકોટ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલહવાલે કરી દીધા હતા આ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપી મુખ્યમંત્રી…
View More રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી જાડેજાના સામે પાસાનો હુકમ રીવોક, આજે જેલ મુક્તિrajkot news
રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમી
રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ…
View More રાજકોટ જિલ્લામાં 26 બ્રિજ નબળા, એક જોખમીનવાગામ-આણંદપુર રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
વડોદરામાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજકોટ જિલ્લાનું તંત્ર સક્રિય થયું છે. જિલ્લાના તમામ બ્રિજોની તાત્કાલિક ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં ત્રણ જેટલા…
View More નવાગામ-આણંદપુર રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધટ્યુશનમાંથી મોડી આવતી હોવાથી માતાએ ઠપકો આપતા ધો.10ની છાત્રાનો આપઘાત
આજના સમયમાં સહનશકિત ઓછી થઇ રહી હોય તેમ માતા-પિતા ઠપકો આપતા સંતાનો અવળુ પગલુ ભરી લેતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ…
View More ટ્યુશનમાંથી મોડી આવતી હોવાથી માતાએ ઠપકો આપતા ધો.10ની છાત્રાનો આપઘાતકોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયા
આંબેડકરનગરમાં મકાનમાં પતા ટીંચતા 4 ઝબ્બે શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલા સહીત આઠ શખ્સોને રૂા.11460ની…
View More કોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયાબેફામ ફી ઉઘરાવતી કર્ણાવતી સ્કૂલમાં NSUIનો હલ્લાબોલ
સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા પાંચ મહીનાથી સભ્યો નહીં હોવાથી શાળાઓ મનમાની ચલાવી બેફામ ફીના ઉઘરાણા કરી હોવાથી આજરોજ એનએસયુઆઇ દ્વારા રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કુલ…
View More બેફામ ફી ઉઘરાવતી કર્ણાવતી સ્કૂલમાં NSUIનો હલ્લાબોલકોઠારિયા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બિસમાર રસ્તા અને ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ
વોર્ડ ઓફિસમાંથી યોગ્ય જવાબ નહીં મળતો હોવાની મ્યુનિ.કમિશનરને એસો.ની ફરિયાદ ચોમાસામાં રોડ રસ્તા અને ગટર ઉભરાવવાની સમસ્યાથી કોઠારીયા ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા મનપામાં ફરીયાદ કરવામાં આવી…
View More કોઠારિયા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બિસમાર રસ્તા અને ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામગાયત્રી મેઈન રોડ પર મોતની ચકરડીઓ: બાળકો ઉપર જીવનું જોખમ
શેડ હાઉસ્ફૂલ સામે ફાળવેલ જગ્યા ભ્રષ્ટ અધિકારીઓએ કાર મેળાને આપી દેતા ભારે ટ્રાફિકવાળા રોડ પર મોતના માંચડાઓ ગોઠવાયા શહેરમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા…
View More ગાયત્રી મેઈન રોડ પર મોતની ચકરડીઓ: બાળકો ઉપર જીવનું જોખમનવા થોરાળામાં આધેડે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલી આરાધના સોસાયટીમાં રહેતા આધેડે બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. આધેડેનું મોત નીપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ…
View More નવા થોરાળામાં આધેડે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યુંપ્રેમ મંદિર પાસે પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
દૂધની ડેરી નજીક મહિલાએ બીમારીની વધુ પડતી દવા પી લેતા તબિયત લથડી શહેરમાં નાનામવા સર્કલ પાસે આવેલા ભીમનગરમાં રહેતી પરિણીતાએ પ્રેમ મંદિર બગીચા પાસે કોઇ…
View More પ્રેમ મંદિર પાસે પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ