દૂધના ફેટના બદલે વેજીટેબલ ફેટ(વનસ્પતિ તેલ/ઘી) કે પછી અન્ય પદાર્થની મિલાવટ કરીને બનાવવામા આવતુ એનેલોગ પનીર આરોગ્ય માટે નુકસાનકારક હોવાથી સરકારે તેના પર કડક…
View More RMCએ સિલ કરેલી એનેલોગ પનીરની ફેકટરી ફરી ધમધમવા લાગી!rajkot news
યુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ પકડાઈ
રાજકોટ જિલ્લાના જસદણના એક યુવાનને જર્મનીની મહિલાને જીવનસંગીની બનાવવાનું સ્વપ્ન ભારે મોંઘું પડ્યું હતું.જર્મન નાગરિક તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક દ્વારા મિત્રતા કેળવી લગ્નની લાલચ…
View More યુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ પકડાઈમોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ
શહેરમાં મોંધી બ્રાંડની બોટલમાં સસ્તો વિદેશી દારૂૂ વેચવાના કૌભાંડનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પીસીબીની ટીમે બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉન શીપના…
View More મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડપ્રેમીને જેલમાંથી છોડાવવા પરિણીતા દેહવ્યાપારના રવાડે ચડી!
શહેરના મીલપરા શેરી નં.14માં આવેલી હોટલ એચઆર કીંગના સંચાલક હિરેન કિશોર રૂૂડકીયા તેની પત્ની રીદ્ધી અને ભાઈ મયુરે મૂળ જૂનાગઢના વંથલીની અને હાલ રાજકોટમાં રહેતી…
View More પ્રેમીને જેલમાંથી છોડાવવા પરિણીતા દેહવ્યાપારના રવાડે ચડી!આગામી સપ્તાહથી ‘હર ઘર તિરંગા’ અભિયાન
સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂૂપે આગામી સપ્તાહથી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ વર્ષે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ અને શહેર કક્ષાનો કાર્યક્રમ રાજકોટની…
View More આગામી સપ્તાહથી ‘હર ઘર તિરંગા’ અભિયાનસિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછત
રાજકોટમાં થેલેસેમિયા મેજર પીડીત બાળકોને છેલ્લા લાંબા સમયથી ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત…
View More સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછતસ્વૈચ્છિક રાજીનામા કૌભાંડ બાદ બે સફાઇકર્મી યુનિયન વચ્ચે ઘમાસાણ
રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ કર્મચારીઓમાં હાલ એકથી વધુ યુનિયનો વચ્ચે ધમાસાણ ચાલી રહ્યુ છે. બોગસ મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટના આધારે કામદારોના સ્વૈચ્છિક રાજીનામા ટેબલ નીચેના વહીવટથી મંજૂર…
View More સ્વૈચ્છિક રાજીનામા કૌભાંડ બાદ બે સફાઇકર્મી યુનિયન વચ્ચે ઘમાસાણતાલીમ પૂર્ણ થાય તે પહેલા જ 60 નવનિયુક્ત તલાટીઓને ભૂમિ સીમાંકન કામગીરી સોંપાઈ
રાજકોટ જિલ્લામાં તાજેતરમાં જ નિમણૂક પામેલા 82 નવિયુક્ત તલાટી કમ મંત્રીઓની નિયમિત પાયાની તાલીમ હજુ પૂર્ણ થઈ નથી, પરંતુ તે પહેલાં જ જિલ્લા તંત્ર દ્વારા…
View More તાલીમ પૂર્ણ થાય તે પહેલા જ 60 નવનિયુક્ત તલાટીઓને ભૂમિ સીમાંકન કામગીરી સોંપાઈકોઠારિયામાં 11.11 કરોડના ખર્ચે સિમેન્ટનો ગૌરવપથ, 5.54 કરોડના ખર્ચે બનશે કોઝ-વે
માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ સુધી મેટ્રો સિટી જેવા રોડની મળશે ભેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર : શિવભવાની રેસી.પાસેના બેઠાં પુલની જગ્યાએ નવેસરથી કોઝ-વે બનાવવા માટે…
View More કોઠારિયામાં 11.11 કરોડના ખર્ચે સિમેન્ટનો ગૌરવપથ, 5.54 કરોડના ખર્ચે બનશે કોઝ-વેરાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવા માં આવેલા સેમ્પલની તપાસમાં…
View More રાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધ