રાજકોટના ખોખડદડ ગામે વાડીના ખેત ભાગિયા સહિત પરિવારજનો વતી મજૂર અદાલતમાં ખેડૂત સામે દાખલ કરેલી લઘુતમ વેતનની માગણી કરતી અરજી અદાલતે નામંજૂર કરી છે. આ…
View More ભાગીયા સહિતના પરિવારજનોએ ખેડૂત સામે લઘુતમ વેતન મેળવવા કરેલી અરજી ફગાવતી કોર્ટrajkot news
માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતનાં સ્થળો ખાનગી વાહન માટે નો-પાર્કીંગ જાહેર
રાજકોટમાં ભાડાથી ચાલતી ખાનગી બસો, મિનિ બસ, ખાનગી મેટાડોર, છકડો રિક્ષા, વગેરે વાહનોમાં ગેરકાયદે મુસાફરોના પરિવહનથી એસ.ટી. નિગમને નુકસાન થાય છે. ઉપરાંત આ વાહનો આડેધડ…
View More માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતનાં સ્થળો ખાનગી વાહન માટે નો-પાર્કીંગ જાહેરઅવધના ઢાળ પાસે બિલ્ડિંગ સાઇટ પર ખાડામાં પડી જતા ચોકીદારનું મોત
શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા ચોકીદાર વૃદ્ધનું ખાડામાં પડી જતા મોત નીપજ્યુ હતું આ બનાવથી પરિવારજનોમાં…
View More અવધના ઢાળ પાસે બિલ્ડિંગ સાઇટ પર ખાડામાં પડી જતા ચોકીદારનું મોતપ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરતી અદાલત
શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે ઉપરથી વિદેશી દારૂૂ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં નામ ખોલતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે મંજુર કરતો હુકમ…
View More પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરતી અદાલતપડધરીના મોવૈયામાં 40 હજારની સામે 1.50 લાખ આપ્યા છતાં વ્યાજખોરની ઉઘરાણી
પડધરીના મોવૈયામાં ધરમશી ઉર્ફે કાળુના નામના શખસ પાસેથી યુવાને 35 હજાર વ્યાજે લીધા હતાં. જેના બદલામાં દોઢ લાખ પડાવી લીધા હોય અને 30 ટકા તોતીંગ…
View More પડધરીના મોવૈયામાં 40 હજારની સામે 1.50 લાખ આપ્યા છતાં વ્યાજખોરની ઉઘરાણીખેરડીમાં બે પુત્રોએ બોલેરો ગાડીમાં ભાગ માગી પિતા ઉપર કર્યો હુમલો
કુવાડવાના ખેરડી ગામે રહી ખેત મજૂરી કરતાં આધેડ પાસે બે પુત્રોએ બોલેરો કારમાં ભાગ માંગી માર માર્યો હતો. હુમલામાં ઘવધાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ…
View More ખેરડીમાં બે પુત્રોએ બોલેરો ગાડીમાં ભાગ માગી પિતા ઉપર કર્યો હુમલોપોક્સો એક્ટના જુદા જુદા બે ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
રાજકોટમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના જુદા જુદા બે ગુનામાં સંડોવાયેલા બે આરોપીને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ…
View More પોક્સો એક્ટના જુદા જુદા બે ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટહૃદયરોગનો હુમલો : વધુ બે મહિલા ધબકારા ચૂકી ગઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ વધુ બે મહિલાના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જ્યારે એક મહિલાનું બેભાન હાલતમાં મૃત્યુ નિપજતાં પરિવારોમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ બે મહિલા ધબકારા ચૂકી ગઈમાથાકૂટ ચાલતી હોવાથી ભવાનીનગરનો શખ્સ ત્રણ મહિનાથી હથિયાર સાથે રાખતો’તો
શહેર એસોજીની ટીમે ગેરકાયદેસર હથિયાર અને કારટીસ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. રાજકોટ શહેર વિસ્તારમાં ઇદ તથા ગણેશ વિસર્જનના તહેવાર અનુસંધાને રાજકોટ શહેર વિસ્તારમાં…
View More માથાકૂટ ચાલતી હોવાથી ભવાનીનગરનો શખ્સ ત્રણ મહિનાથી હથિયાર સાથે રાખતો’તોત્રંબાની કરોડોની જમીનના બક્ષિસના દસ્તાવેજો રદ કરવાનો દાવો ફગાવતી અદાલત
ત્રંબાના રેવન્યુ સર્વે નં. 147ની કરોડોની જમીન સંબંધે અગાઉ 1990 અને 1991ની સાલમાં થયેલા બક્ષિસ દસ્તાવેજો બોગસ હોવાનું જણાવી બંને દસ્તાવેજ રદ કરવાનો વાદીનો દાવો…
View More ત્રંબાની કરોડોની જમીનના બક્ષિસના દસ્તાવેજો રદ કરવાનો દાવો ફગાવતી અદાલત