રાજકોટમાં સવારથી વરસાદ વચ્ચે હેલ્મેટ ડ્રાઈવ શરૂ

48થી વધુ પોઈન્ટ ઉપર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચેકિંગ માટે રસ્તા ઉપર ઉતર્યો: ફરજિયાત હેલ્મેટનો અમલ કરાવવા જતા ક્યાંક ઘર્ષણ હાઇકોર્ટના નિર્દેશ બાદ…

View More રાજકોટમાં સવારથી વરસાદ વચ્ચે હેલ્મેટ ડ્રાઈવ શરૂ

રાજકોટનાં કારખાનેદારે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ કરેલો આપઘાત

શાપરમાં પોતાના કારખાનામાં જ યુવાને આત્મઘાતી પગલું ભરતાં પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં ગૃહકલેશથી આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટનામાં દિવસે દિવસે ઉછાળો જોવા મળી રહ્યો…

View More રાજકોટનાં કારખાનેદારે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ કરેલો આપઘાત

રાજકોટ રેલવે સ્ટેશનમાં ટીટીઓ માટે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરાઇ

રાજકોટ રેલવે ડિવિઝને તેના ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTE ) ની ફરજની પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ડિવિઝન હેઠળની તમામ ટીટીઈ…

View More રાજકોટ રેલવે સ્ટેશનમાં ટીટીઓ માટે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરાઇ

રાજકોટમાં સવારથી સટાસટ્ટી: પાંચ કલાકમાં બે ઇંચ

રાજકોટ શહેરમાં વાદળ વાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝરમરયો વરસાદ ચાલુ થયો હતો. જે 9 વાગ્યા બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થતાં 12 વાગ્યા સુધીમાં 2…

View More રાજકોટમાં સવારથી સટાસટ્ટી: પાંચ કલાકમાં બે ઇંચ

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા વધુ 68 વેપારીને દંડ

મનપાના સોલીડ વેસ્ટ વિભાગે રૂા.22 હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 02/09/2025 થી 04/09/2025 એમ કુલ 03…

View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા વધુ 68 વેપારીને દંડ

આઉટડોર એડવર્ટાઇઝિંગનો નવો યુગ, એનામોર્ફિક હોર્ડિંગનો પ્રારંભ

સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા એનામોર્ફિક (3D ) ક્ધટેન્ટ પ્રદર્શીત કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતનાં સૌપ્રથમ ડયુઅલ-સ્ક્રીન ડિજીટલ હોર્ડીંગનાં લોન્ચ સાથે રાજકોટનાં આઉટડોર જાહેરાત ક્ષેત્રે એક…

View More આઉટડોર એડવર્ટાઇઝિંગનો નવો યુગ, એનામોર્ફિક હોર્ડિંગનો પ્રારંભ

મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,907 નાગરિકોએ લીધો લાભ

રાત્રી વાંચનાલયમાં 3,199 વિદ્યાર્થી ભાઇઓ તથા બહોનેએ કર્યું વાંચન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાયબ્રેરી ડો. બાબા સાહેબ…

View More મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,907 નાગરિકોએ લીધો લાભ

ગણેશ વિસર્જન સ્થળોએ વ્યવસ્થાની સમીક્ષા કરતા કમિશનર સુમેરા

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જન કરવા માટે જાહેરનામું બહાર પાડવામા આવેલ છે. જેમા દર્શાવેલ સ્થળોએ જ વિસર્જન કરવાનું જણાવેલ છે. જે તમામ સ્થળોએ…

View More ગણેશ વિસર્જન સ્થળોએ વ્યવસ્થાની સમીક્ષા કરતા કમિશનર સુમેરા

માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ માટે આરસીસીની વ્યવસ્થા કરાઈ

આજરોજ રાજકોટના બેડી ખાતેના માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસોની વ્યવસ્થિત ઉતરાઈ થાય તે હેતુથી ખેડૂતોના માલનો બગાડ અટકાવવાના હેતુસર માર્કેટયાર્ડમાં આવેલ મોટા ગ્રાઉન્ડને આખું આર.સી.સી. (RCC) વાઈટ…

View More માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ માટે આરસીસીની વ્યવસ્થા કરાઈ

લઘુશંકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા નેપાળી યુવકનું મોત

શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા નેપાળી યુવાનનું લઘુંશકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા તેને માથાભાગે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા…

View More લઘુશંકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા નેપાળી યુવકનું મોત