ફૂડ વિભાગનું 20 દુકાનોમાં ચેકિંગ, 9 વેપારીઓને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય પર્દાથના 20 ધંધાર્થીઓેને ત્યા ચકાસણી હાથ ધરી રામનાથપરાની કૌશલ…
View More કૌશર બેકરીમાંથી 28 કિલો વાસી ક્રિમ-સીરપનો નાશrajkot news
રૂખડિયાપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેર પીધું
શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભીસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા…
View More રૂખડિયાપરાના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જ્યુબેલી શાક માર્કેટ પાસે ઝેર પીધુંનબીરાની દાદાગીરી, BRTS રૂટમાં બસ આડે કાર ઉભી રાખી દીધી
રાજકોટમાં એક નબીરાની દાદાગીરીનો વીડીયો વાયરલ થયો છે. 150 ફુટ રિંગરોડ ઉપર બીઆરટીએસ રૂટમાં ગેરકાયદેસર રીતે બસ આખે કાર નં.જીજે3 એમએચ 7771 ચલાવી માધાપર ચોકડી…
View More નબીરાની દાદાગીરી, BRTS રૂટમાં બસ આડે કાર ઉભી રાખી દીધીરાજસ્થાનના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત
રાજકોટ સ્થિત શ્રીનાથજી પોલીપલાસ્ટ નામની ભાગીદારી પેઢી પાસેથી અજમેર સ્થિત કિસ્ટીયા પાઇપ્સના પ્રોપરાઈટર નજમુદિને એસેસરીઝની બાકીમાં ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા રૂૂ.6.25 લાખનો ચેક…
View More રાજસ્થાનના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલતકેનાલ રોડ પર ચા પીવા ગયેલા વૃદ્ધને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી
જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયા વાડી પ્લોટ પાસે રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.વ.66)કેનાલ રોડ પર ચા પીવા ગયા ત્યારે હોટેલમાં બેઠેલા કૂંભારવાળાના હરિ દેવાયત હેરભાએ અગાઉ તેમના…
View More કેનાલ રોડ પર ચા પીવા ગયેલા વૃદ્ધને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકીમકાન લેવા માટે 15 લાખની માગણી કરી યુવાનને કૌટુંબિક શખ્સે પૂંઠમાં છરી ઝીંકી દીધી
શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરીની સામે આરએમસી કવાટરમા રહેતા મેહુલ ભોપાભાઇ ચુડાસમા (ઉ.વ. 3પ ) નામના યુવાનને કૌટુબીક શખસ જીલ લલીતભાઇ ચુડાસમાએ માથાકુટ કરી…
View More મકાન લેવા માટે 15 લાખની માગણી કરી યુવાનને કૌટુંબિક શખ્સે પૂંઠમાં છરી ઝીંકી દીધીસીંગતેલના વેપારી પાસેથી 11 ડબ્બા મગાવી પૈસા ન આપી ગઠિયાની ઠગાઇ
સાધુવાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષમા રહેતા સીંગતેલનાં વેપારી તુષારભાઇ જેન્તીલાલ કાંજીયા (ઉ.વ. 41 ) પાસેથી શૈલેષ ભાલોડીયા નામનાં શખસે 11 તેલનાં ડબ્બા મંગાવી ર9700 પૈસા…
View More સીંગતેલના વેપારી પાસેથી 11 ડબ્બા મગાવી પૈસા ન આપી ગઠિયાની ઠગાઇપૂર્વ પ્રેમિકાએ ક્રિસ્ટલ મોલમાં યુવાનને ફિલ્મ જોવા બોલાવ્યો, બીજા પ્રેમી સાથે મળી પૈસા-મોબાઇલ પડાવી માર માર્યો
મોરબીનાં શનાળા બાયપાસ ખાતે ઇસ્કોન બિલ્ડીંગમા રહેતા અને પવનચકકીની કંપનીમા સુપર વાઇઝર તરીકે નોકરી કરતા મુળ ધાંગ્રધ્રાનાં રામગઢનાં વતની ભરત રામજીભાઇ રાઠોડ (ઉ.વ. 31 )…
View More પૂર્વ પ્રેમિકાએ ક્રિસ્ટલ મોલમાં યુવાનને ફિલ્મ જોવા બોલાવ્યો, બીજા પ્રેમી સાથે મળી પૈસા-મોબાઇલ પડાવી માર માર્યોભગવતીપરામાં રહેતી મહિલાને સાસરિયાનો ત્રાસ, દિયર અને સસરાએ છેડતી કર્યાનો આક્ષેપ
ભગવતીપરામાં રહેતી એક મહિલાએ પતિ હુસૈન આફ્રિકાવાલા,સસરા અલી અસગરભાઇ આફ્રિકાવાલા,સાસુ રસીદાબેન આફ્રિકાવાલા,દિયર અલી અકબર આફ્રિકાવાલા(રહે.બધા મોડર્ન સ્કુલની પાછળ માધવ રેસીડેન્સી ભગવતીપરા રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી…
View More ભગવતીપરામાં રહેતી મહિલાને સાસરિયાનો ત્રાસ, દિયર અને સસરાએ છેડતી કર્યાનો આક્ષેપવિજયનગરમાં રિસામણે બેઠેલી પરિણીતાએ સાસરિયાના વાંજીયાપણાના મેણાથી વખ ઘોળ્યું
ધ્રોલના ઇટાળા ગામે સાસરીયુ ધરાવતી પરિણીતા કોઠારીયા ચોકડી પાસે આવેલા વિજયનગરમાં માવતરે હતી ત્યારે સાસરીયાના વાંજીયાપણાના મેણાથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી…
View More વિજયનગરમાં રિસામણે બેઠેલી પરિણીતાએ સાસરિયાના વાંજીયાપણાના મેણાથી વખ ઘોળ્યું