લાખાજીરાજ, ધર્મેન્દ્ર રોડ પર ભારે ભીડ, કપડા, શુઝ સહિતની ધૂમ ખરીદી, વેપારીઓમા ખુશીનો માહોલ ફેશન, જવેલરી અને ઘર સુશોભનની વસ્તુઓની ખરીદીમાં મહિલાઓની વિશેષ ભીડ જોવા…
View More રાજકોટની બજારોમાં દિવાળીની રોનક: માનવ મહેરામણ ઉમટયોrajkot news
લાલપરી તળાવનું રૂા. 17 કરોડના ખર્ચે કરાશે બ્યુટિફીકેશન
તળાવ ફરતે ઘાટ, બગીચાઓ, ઝૂથી તળાવ સુધીનો બ્રિજ સહિતના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ રાજકોટ શહેરની વસ્તી અને વ્યાપ વધતા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હરવા ફરવાના…
View More લાલપરી તળાવનું રૂા. 17 કરોડના ખર્ચે કરાશે બ્યુટિફીકેશનવન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પી.એમ. પોષણ યોજના અંગેની બેઠક યોજવામાં આવી હતી.…
View More વન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરરવિરત્ન સોસાયટીમાંથી 225 કિલો સડેલી બદામનો જથ્થો પકડાયો
ફૂડ વિભાગના ચેકિંગમાં બદામનું મશીનમાં કટિંગ કરી ખાદ્ય સામગ્રી બનાવવા માટે સપ્લાય કરાતો હોવાનું ખુલ્યું રાજકોટ શહેરમાં મિઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ દિવસે દિવસે…
View More રવિરત્ન સોસાયટીમાંથી 225 કિલો સડેલી બદામનો જથ્થો પકડાયોભાઇબીજના દિવસે બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ
બીઆરટીએસ સહિતની બસમાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર…
View More ભાઇબીજના દિવસે બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટરાજકોટમાં ટોયોટાના શોરૂમમાંથી રૂપિયા 7.45 લાખ રોકડની ચોરી
કેશિયરની ઓફિસમાં રાખેલ તીજોરી ત્રણ શખ્સો ઉઠાવી ગયા, ચોરીમાં જાણભેદુની શંકા રાજકોટ નજીક કાંગશીયાળી સીમમાં નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇન્ફીનીયમ ટોયોટા શો રૂૂમમાં રૂૂ.7.45…
View More રાજકોટમાં ટોયોટાના શોરૂમમાંથી રૂપિયા 7.45 લાખ રોકડની ચોરીરાજકોટ મનપાના તત્કાલિન CFOએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યો
ધોળે દિવસે પીછો કરી કારથી આંતરી વાળ ખેંચી ગળુ દબાવી એસીડ એટેકની ધમકી આપી ભુજ અને ત્યારબાદ રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસરની ફરજ દરમિયાન…
View More રાજકોટ મનપાના તત્કાલિન CFOએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યોકાલાવડ રોડ પર ચાલુ બાઈકે પટકાયેલા પ્રૌઢ ચાલકનું મોત; હાર્ટ એટેકની અસર
શહેરના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં પ્રૌઢ ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવી ઘરે પરત ફરતા હતા. ત્યારે આત્મીય કોલેજ પાસે ચાલુ બાઈક પરથી પટકાતા મોત…
View More કાલાવડ રોડ પર ચાલુ બાઈકે પટકાયેલા પ્રૌઢ ચાલકનું મોત; હાર્ટ એટેકની અસરનાણાવટી ચોક પાસે ઉપલેટાના તલાટી મંત્રીને અજાણી કારે ઉલાળ્યા
ઇજાગ્રસ્તની હાલત ગંભીર: પોલીસમેન ભાઇએ ફરિયાદ નોંધાવી નાણાવટી ચોક પાસે અજાણ્યાં કાર ચાલકે ઉપલેટામાં ફરજ બજાવતાં તલાટી મંત્રીને હડફેટે લેતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી…
View More નાણાવટી ચોક પાસે ઉપલેટાના તલાટી મંત્રીને અજાણી કારે ઉલાળ્યારાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચાર
કડદો પ્રથા બંધ અને કરાયેલા ખોટા કેસ પરત ખેંચવા કલેકટરને આવેદન પાઠવી સરકારમાં રજૂઆત બોટાદમાં કદડા બાબતે થયેલી હિંસામાં પોલીસ દ્વારા 60થી વધારે લોકો પર…
View More રાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચાર