ચોટીલાથી નશો કરવા લાવ્યાની કબૂલાત : ગાંજો અને સ્કૂટર મળી કુલ રૂા.23,413નો મુદ્દામાલ કબજે શહેરના સામાકાંઠે આવેલા ડિલક્ષ ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે 41.31 ગ્રામ…
View More ડીલક્ષ ચોક પાસેથી 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગંજેરી ઝડપાયોrajkot news
ઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇ
શહેરમાં ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી મહિલાએ વેપારીને તમારા નામના ઈન્સ્યોરેન્સના રૂ.15 લાખ જમા છે બીજા છ માસ સુધી પૈસા ભરો તો છેલ્લે ઈન્સ્યોરન્સ…
View More ઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇઅગાઉ ડઝનબંધ લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર ગઠિયાએ લોનના બહાને યુવકના 88 હજાર પડાવી લીધા
રાજકોટ શહેરનાં નાના ધંધાર્થીઓ પાસે બેસીને તેમને લોન કરાવી આપવાનાં બહાને અને ક્રેડીટ કાર્ડ આપવાના બહાને લાખો રૂપિયાના ફ્રોડ કરતા અને રાજકોટનાં ટેલીફોન એક્ષચેંજ પાસે…
View More અગાઉ ડઝનબંધ લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર ગઠિયાએ લોનના બહાને યુવકના 88 હજાર પડાવી લીધાકોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા યુવકના ભાઇ અને માતા પણ ઇજાગ્રસ્ત: ગોંડલ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો મુળ ગોંડલના અને હાલ કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પચ્ચીસ…
View More કોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલોરાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયા
31 ડિસેમ્બર સુધી મુસાફરોને મળશે સુવિધા મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂૂપે 11 વધારાના જનરલ…
View More રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયાફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભ
તા.1-1-2024 પહેલા બનેલા 360થી વધુ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને લાભ મળશે એફએસઆઇમાં આવતું હોય તો બે ગણો દંડ અને એફએસઆઇથી વધુ હોય તો બાંધકામ જંત્રીના…
View More ફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભઝનાના હોસ્પિટલમાં દુષ્કર્મ પીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો
કાલાવડ પંથકમા આવેલા એક ગામમા રેહતી અને ગોધરા ખાતે હોસ્ટેલમા રહી કોલેજમા અભ્યાસ કરતાી 17 વર્ષની સગીરા હાલ દીવાળીનાં વેકેશનમા તેમનાં માતા-પિતાનાં ઘરે આવી હતી.…
View More ઝનાના હોસ્પિટલમાં દુષ્કર્મ પીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યોલુખ્ખાઓ અને ગુનેગારોને ભોં ભેગા કરવા CPનો આદેશ
6 હત્યાઓ અને ગેંગવોર બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ યોજેલી ક્રાઈમ કોન્ફરન્સમાં સ્પષ્ટ સુચના રાજકોટના લુખ્ખા અને ગુનેગારોની તાત્કાલિક યાદી તૈયાર કરી એક્શન લેવાશે…
View More લુખ્ખાઓ અને ગુનેગારોને ભોં ભેગા કરવા CPનો આદેશRMCનો નવો ફતવો, મરણનો દાખલો હવે ‘ઓનલાઇન’ જ નીકળશે
છેલ્લા ચાર માસથી ત્રણ પોર્ટલમાં ગૂંચવાયેલુ કોકડું હજુ પણ ન ઉકેલાતા જન્મ-મરણ વિભાગે સરળ રસ્તો શોધ્યો મરણ સર્ટિ માટે ઇ-મેઇલ આઇડી ફરજિયાત કર્યા બાદ…
View More RMCનો નવો ફતવો, મરણનો દાખલો હવે ‘ઓનલાઇન’ જ નીકળશેમોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણી
એક વર્ષથી હેરાન કરતા અંતે ફરિયાદ : પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી સકંજામાં શહેરની ભાગોળે મોરબી રોડ પર સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલે…
View More મોરબી રોડ પર સ્કૂલે જતી સગીર છાત્રાનો પીછો કરી રોમિયોની પજવણી