ગુમ થયેલા 15 મોબાઇલ પણ મુળ માલીકને પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ રાજયભરમા અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધકકા ખાવા ન પડે અને મુદામાલ પરત મેળવવાની કાર્યવાહી…
View More ‘તેરા તુજ કો અર્પણ’ : સાયબર ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 5.82 લાખ પરત અપાવ્યાrajkot news
પોપટપરામાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના સહિત 98 હજારની ચોરી
રાજકોટ શહેરના પોપટપરામાં કૃષ્ણનગરમાં રહેતા સલમાબેન સિકંદરભાઈ રફાઈ(ઉ.વ.29) અને તેમના પાડોશીમાં રહેતા નિતુબેન નિરુભાઇ સોલંકી અને મુમતાજબેન અબ્દુલકરીમ રાઠોડના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ…
View More પોપટપરામાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા, દાગીના સહિત 98 હજારની ચોરીભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલો
શહેરમાં મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્ર સહિતના શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More ભીમનગરમાં કુખ્યાત શખ્સ ઉપર પિતા-પુત્રો સહિતના શખ્સોનો હુમલોજૂની કલેક્ટર કચેરી પાસેથી કારમાં 480 દારૂની બોટલ સાથે બે ઝડપાયા
શહેરના કોઠી કમ્પાઉન્ડ નજીકથી પ્ર.નગર પોલીસની ટીમે મહિન્દ્રા કારમાં ચોરખાનું બનાવી છુપાવવામાં આવેલો દારૂૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુરત ખાતેથી દારૂૂનો વેંપલો કરવા બેલડીને દબોચી…
View More જૂની કલેક્ટર કચેરી પાસેથી કારમાં 480 દારૂની બોટલ સાથે બે ઝડપાયાથોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદ
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા બે દીવસ પહેલા જુની અદાવતનો ખાર રાખી બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો . આ ઘટનામા 14 શખ્સો સામે આજે વળતી…
View More થોરાળામાં પથ્થરમારા પ્રકરણમાં 14 શખ્સો સામે વળતી ફરિયાદવાવડીમાં શ્રમિક દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પીધું
શહેરમાં વાવડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More વાવડીમાં શ્રમિક દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પીધુંરાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું IG દ્વારા ઇન્સ્પેકશન, અશ્ર્વસવારોએ કર્યા કરતબો
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જર માર્ગદર્શન…
View More રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું IG દ્વારા ઇન્સ્પેકશન, અશ્ર્વસવારોએ કર્યા કરતબોમનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યો
સુપ્રીમ કોર્ટની સૂચના બાદ આજે કોર્પોરેશને લીસ્ટઆઉટ માટે કલેક્ટર, ડીઇઓ સહિતના વિભાગને પત્ર લખી માહિતી માંગી શહેરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની જાટકણી કર્યા…
View More મનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યોરાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂરપાટ ઝડપે દોડી, ફોર્મ વિતરણનું 98 ટકા કામ પૂર્ણ
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર…
View More રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂરપાટ ઝડપે દોડી, ફોર્મ વિતરણનું 98 ટકા કામ પૂર્ણSOG દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછ
દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાના આદેશને પગલે સ્થાનિક પોલીસ એલર્ટ, વધારાનો સ્ટાફ પણ ફાળવાશે, બાતમીદારોને સક્રિય કરાશે રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા…
View More SOG દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછ