પીએમ મોદીના પોસ્ટરમાં કાળી શાહી લગાડાઇ

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની મુલાકાત સમયે જ અટકચાળો, બે માસમાં બીજી ઘટના રાજકોટમાં ગત રાત્રે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રેસકોર્ષ ખાતે ચાલી…

View More પીએમ મોદીના પોસ્ટરમાં કાળી શાહી લગાડાઇ

RBA પેનલના સમર્થનમાં પાટીદાર વકીલો એક મંચ પર આવ્યા

રાજકોટ શહેરમાં વસતા પાટીદાર વિકલોની અંકે હાજા ગગડાવી નાખનાર સંમેલન એડવોકેટ દિલીપ પટેલની આગેવાની નીચે RBA પેનલના પ્રમુખ સુમીત વોરા, ઉપપ્રમુખ બીમલ જાની, સેક્રેટરી નિલેશ…

View More RBA પેનલના સમર્થનમાં પાટીદાર વકીલો એક મંચ પર આવ્યા

શહેર-જિલ્લામાં પ્રતિબંધિત ગોગો પેપરના વિક્રેતાઓ પર પોલીસ તૂટી પડી

ગૃહ વિભાગે 16 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડી રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુ ઉપર પ્રતિબંધ ફરમાવ્યા…

View More શહેર-જિલ્લામાં પ્રતિબંધિત ગોગો પેપરના વિક્રેતાઓ પર પોલીસ તૂટી પડી

સૌરાષ્ટ્ર યુનિ.માં પોલીસ સ્ટેશનની દિવાલ પાસે દારૂની બોટલોનો ખડકલો

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દીવાલની અડો-અડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાંથી અંદાજે 7 જેટલી અંગ્રેજી દારૂૂની ખાલી બોટલો મળી આવવી એ રાજ્ય સરકારના દારૂૂબંધીના પોકળ…

View More સૌરાષ્ટ્ર યુનિ.માં પોલીસ સ્ટેશનની દિવાલ પાસે દારૂની બોટલોનો ખડકલો

પોલીસ કમિશનર કચેરી પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પીધું

બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરની પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…

View More પોલીસ કમિશનર કચેરી પાસે અજાણયા યુવાને જલદ પ્રવાહી પીધું

કેવડાવાડીની મહિલાએ પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું

પરાપીપળિયામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી શહેરમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતી મહિલાની પુત્રી ભાગી ગઈ હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાના આક્ષેપ સાથે…

View More કેવડાવાડીની મહિલાએ પુત્રી ભાગી ગયાની પોલીસ ફરિયાદ લેતી નહીં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું

ઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ

શહેરના ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે રોડ ઉપરથી પીસીબીની ટીમે દરોડો પાડી ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સની ધરપકડ કરી રૂૂ.68,160નો વિદેશી દારૂૂ…

View More ઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ

‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધા

દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિરૂૂધ્ધ ગુના દાખલ કરાવવા રાજ્યભરની પોલીસે…

View More ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધા

બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો

શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપ વડે હૂમલો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા…

View More બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો

આશાપુરાનગર, પારેવડી ચોક અને ઘંટેશ્ર્વરમાં જુગારના દરોડા : 22 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરમા કોઠારીયા રોડ આશાપુરા નગર, પારેવડી ચોક પાસે અને ઘંટેશ્ર્વર રપ વારીયામા જુગારનાં દરોડા પાડી પોલીસે રર હજારનો મુદામાલ જપ્ત કરી લીધો હતો .…

View More આશાપુરાનગર, પારેવડી ચોક અને ઘંટેશ્ર્વરમાં જુગારના દરોડા : 22 હજારનો મુદ્દામાલ જપ્ત