રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લા કક્ષાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ભવ્ય માહોલમાં યોજાઈ હતી. આ સંયુક્ત સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક…
View More 11,149 કરોડની ડીપોઝીટ, 135 કરોડનો નફો, 15 ટકા ડીવીડન્ડ: જિલ્લા બેંકની સાધારણ સભામાં નમૂનેદાર વહીવટ રજૂ કરતા રાદડિયાrajkot news
રાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી
મૂળ મહિકા ગામના વતની અને હાલ માવધ રેસીડેન્સી રાજકોટ ખાતે રહેતાં તાલુકા પંચાયતના મહિલા સભ્ય અને ઉપપ્રમુખને મહિકા ગામના શખ્સે ફોન કરી ભૂગર્ભ ગટરના કામ…
View More રાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકીબીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ટ્રેક્ટર ચોક નજીક મામૂલી બાબતમાં થયેલી તકરારે હિંસક રૂૂપ ધારણ કર્યું હતું. કુબલિયાપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 19 વર્ષીય…
View More બીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યોપુરૂષોને હાર્ટ એટેક વધુ આવે છે પણ મૃત્યુદર મહિલાઓમાં વધુ
હૃદયરોગના હુમલાના કેસ પુરુષોમાં વધુ જોવા મળે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા પછી મહિલાઓમાં મૃત્યુ અને અન્ય ગંભીર ગૂંચવણોનું જોખમ લગભગ બમણું છે. અમદાવાદની યુએન…
View More પુરૂષોને હાર્ટ એટેક વધુ આવે છે પણ મૃત્યુદર મહિલાઓમાં વધુનિર્મળા રોડ પર ‘દેવ ફાસ્ટ ફૂડ’માંથી ઉંદર-વંદા-જીવાત મળતા સીલ કરાયું
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી છે. ખાસ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ…
View More નિર્મળા રોડ પર ‘દેવ ફાસ્ટ ફૂડ’માંથી ઉંદર-વંદા-જીવાત મળતા સીલ કરાયુંપ્રાથમિક શિક્ષણ સમિતિની 15 સભ્યોની ચૂંટણી માટે 200 દાવેદારોમાંથી 60 નામ પ્રદેશમાં મોકલાયા
રાજકોટ નગર પ્રાથમિક સમિતિની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આ ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણી જેવું જ આક્રમક લોબિંગ…
View More પ્રાથમિક શિક્ષણ સમિતિની 15 સભ્યોની ચૂંટણી માટે 200 દાવેદારોમાંથી 60 નામ પ્રદેશમાં મોકલાયાવીજલાઇનો માટે જમીન સંપાદન સામે 300 ગામનો વિરોધ
જિલ્લામાં પ્રસ્થાપિત થનાર ટ્રાન્સમિશન લાઈન અને ટ્રાન્સમિશન ટાવર માટે ખેડૂતોની જમીનના વળતરના બજારભાવ નક્કી કરવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હવે ખેડૂતોએ…
View More વીજલાઇનો માટે જમીન સંપાદન સામે 300 ગામનો વિરોધરાજકોટ બાયપાસથી અનેક ગામડામાં ‘ભારત-પાકિસ્તાન’ જેવી બોર્ડર ઉભી થશે
રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ પંથકના ગામોમાંથી પસાર થનારા પ્રસ્તાવિત 6-લેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ (NH-27) પ્રોજેક્ટ સામે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ અને…
View More રાજકોટ બાયપાસથી અનેક ગામડામાં ‘ભારત-પાકિસ્તાન’ જેવી બોર્ડર ઉભી થશેબોલેરોમાંથી ટાયર ચોરી કરતી ગેંગ ઝડપાઇ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર પાર્ક કરેલા બોલેરો પીકઅપ વાહનોમાંથી ટાયરો ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશન…
View More બોલેરોમાંથી ટાયર ચોરી કરતી ગેંગ ઝડપાઇકુવાડવામાં ‘આશીર્વાદ’ પાઇપના નામે નકલી બ્રાન્ડનું કૌભાંડ ઝડપાયું
સોખડા નજીક આવેલા શ્યામ પોલીમર્સ કારખાનામાં દરોડો પાડી આરોપીની ધરપકડ, 22.43 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોખડા ગામ નજીક…
View More કુવાડવામાં ‘આશીર્વાદ’ પાઇપના નામે નકલી બ્રાન્ડનું કૌભાંડ ઝડપાયું