ત્રીજાની હાલત ગંભીર, ચોથો મિત્ર બૂમો પાડતો રહ્યો છતા રીલ્સ બનાવવાની ઘેલછામાં મોત નોતર્યુ રાજકોટના માલધારી ફાટક પાસે આંખ ઉઘાડનારી ઘટના, ચાર પરપ્રાંતિયોને મજાક ભારે…
View More દારૂ ઢીંચી રીલ્સ બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોતrajkot news
સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જયારે બીજા બનાવમાં વિરડા…
View More સેટેલાઇટ ચોકમાં પતિના વિયોગમાં પત્નીનો ગળાફાંસો ખાઇ આપઘાતગ્રીનલેન્ડ ચોકડી પાસે મામાના ઘરે ભાણેજનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવનગરમાં મામાના ઘરે પાણીની ડોલમાં ડૂબી જતા આણંદપર બાઘીની બે વર્ષીય બાળકી ધર્મિષ્ઠા સોલંકીનું મોત નીપજ્યું હતું.આ મામલે કુવાડવા પોલીસે…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે મામાના ઘરે ભાણેજનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોતશિવધારા સોસાયટીમાં કારખાનેદારની પત્નીનો ભોં ટાંકામાં ઝંપલાવી આપઘાત
80ફૂટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતી મહિલાએ પોતાના જ ઘરના ફળીયામાં ભો ટાંકામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વધુ વિગત મુજબ 80 ફૂટ રોડ પર…
View More શિવધારા સોસાયટીમાં કારખાનેદારની પત્નીનો ભોં ટાંકામાં ઝંપલાવી આપઘાતજંગલેશ્ર્વરમાં ડિમોલિશનનો કલેકટરનો ઓર્ડર ફગાવતી હાઈકોર્ટ
દુ:ખિયાની વહારે આવતી હાઈકોર્ટ, ઉતાવળે કરેલી કલેકટર તંત્રની નોટિસ જ ઉડાડી દેવાઈ રેવન્યુ ટ્રીબ્યુનલમાં અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી લોકોને રાહત રહેશે, 90 દિવસમાં…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનનો કલેકટરનો ઓર્ડર ફગાવતી હાઈકોર્ટભાવનગર હાઇ વે પર કારમાંથી 360 બોટલ દારૂ સાથે 1 ઝડપાયો
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર વીઠ્ઠલવાવ નજીકથી પોલીસે બાતમીના આધારે 360 બોટલ દારૂ ભરેલી કાર સાથે રેલનગરના શખ્સને ઝડપી લીધો હતો. જયારે દારૂ મંગાવનાર લક્ષ્મીવાડીના…
View More ભાવનગર હાઇ વે પર કારમાંથી 360 બોટલ દારૂ સાથે 1 ઝડપાયોકોઠારિયા સોલવન્ટમાં પત્ની ઘરેથી ચાલી જતા શ્રમિક યુવાનનો આપઘાત
શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટમાં રહેતા શ્રમિક યુવાને પત્ની ઘરેથી ચાલી જતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ…
View More કોઠારિયા સોલવન્ટમાં પત્ની ઘરેથી ચાલી જતા શ્રમિક યુવાનનો આપઘાતદારૂના પૈસા માટે પત્ની સાથે ઝઘડો કરતા શખ્સને મિત્રએ ગુપ્તાંગ પર છરી ઝીંકી
જુના માર્કેટ યાર્ડ પાસે આરટીઓ ઓફિસ પાછળ નરસિંહનગર-7માં કોકીલાબેન પરમારના મકાનમાં ભાડેથી રહેતાં અને ભૂપેન્દ્ર રોડ કરણસિંહજી બાલાજી મંદિર પાસે ફુલહાર વેંચી ગુજરાન ચલાવતાં વિનોદ…
View More દારૂના પૈસા માટે પત્ની સાથે ઝઘડો કરતા શખ્સને મિત્રએ ગુપ્તાંગ પર છરી ઝીંકીમાલધારી ફાટક પાસે કારખાનેદાર પુત્રની નજર સામે ટ્રકે કચડી નાખતા પિતાનું મોત
કોઠારીયા ગામે રહેતા અને મુળ બગસરાના મગનભાઈ રામજીભાઈ વાળા(લુહાર) (ઉં.71) સવારે તેના પુત્ર જીજ્ઞેશભાઈ સાથે મોટર સાઈકલ ઉપર બેસી જતા હતા તે દરમ્યાન માલધારી ફાટક…
View More માલધારી ફાટક પાસે કારખાનેદાર પુત્રની નજર સામે ટ્રકે કચડી નાખતા પિતાનું મોતજેને પ્રેમ કરતો હતો તે યુવતીના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતા યુવકનો આપઘાત
શહેરમાં કુવાડવા નજીક વાકાનેર રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતો અને કંપનીની ઓરડીમા રહેતા યુવકે ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરીવારમાં શોક છવાયો…
View More જેને પ્રેમ કરતો હતો તે યુવતીના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતા યુવકનો આપઘાત