શહેરમાંથી અગાઉ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે વધુ એક વાર બાંગ્લાદેશી ઘુષણખોરોને એસઓજીની ટીમે પકડી પાડ્યા છે.આજીડેમ ચોકડી અને કોઠારીયા…
View More રાજકોટમાંથી ચાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, આઈડીકાર્ડ કબજે કરી ડિપોર્ટ કરવા તજવીજrajkot news
જંગલેશ્ર્વરમાં મેગા ડિમોલિશનની કોર્પોરેશનની તૈયારી
રાજકોટના આજી નદી કાંઠે આવેલા જંગલેશ્ર્વર સહીતના પાંચ જેટલી સરકારી જમીન ઉપર ઉભેલી સોસાયટીઓના 2350 જેટલા ગેરકાયદે બાંધકામોના વિવાદ વચ્ચે ટીપી રોડની કપાતમાં આવતા મકાનોનું…
View More જંગલેશ્ર્વરમાં મેગા ડિમોલિશનની કોર્પોરેશનની તૈયારીઆઠ મહિના પહેલા મોરબીમાં સગાઈ કરનાર વાવડીની યુવતિનો આપઘાત
ગોંડલ રોડ પર વાવડીમાં રહેતી યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના પહેલા આ યુવતિની મોરબીના યુવાન સાથે સગાઇ…
View More આઠ મહિના પહેલા મોરબીમાં સગાઈ કરનાર વાવડીની યુવતિનો આપઘાતરાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલમાં મેમ્બરશીપ માટે સોનેરી તક
એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે એજન્સીઓનું સર્ડલ એટલે રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલ. એકતા – સહકાર અને વિકાસના ઉદ્રશ્યો સાથે ઘડાયેલું એક માતબર સંગઠન છે. આરએસીએ એક લાંબા અંતરાલ બાદ…
View More રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલમાં મેમ્બરશીપ માટે સોનેરી તકઅમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકી
રૈયારોડ પર વીમાનગરમાં રહેતાં આબેદાબેન યારા હારૂૂનભાઈ અલાણા (ઉ.વ.55) અને તેના ભાઈ મહમદ સાજીદભાઈને અનવર અબ્દુલ કાદર દારૂૂવાલા તેના પુત્ર વાજીદ અને પુત્રી જીલેખાએ ફોનમાં…
View More અમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકીબેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યો
ઇન્ડિયન બેંકના લોકરમાંથી 1.15 કરોડનું સોનું ગુમ થવા છતાં પોલીસે પગલા નહીં ભરતા નાણામંત્રીને ફરિયાદ સૌરાષ્ટ્રના જાણીતી રાજમોતી ઓઇલ મીલના પરિવારના દંપતિએ બેંકમાંથી સોના પર…
View More બેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યોનાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !
કબૂતરની ચણ નાખવાનો વ્યવસાય કરતા લગ્ગ્નવાંચ્છુક યુવકને દલાલ ટોળકી ભટકાઈ ગઈ નાગપુર રહેતા યુવતિનો પતિ અને પરિવાર રાજકોટ આવતા હકીકત જાણવા મળી : પોલીસે ગુનો…
View More નાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયા
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટ એ-વિંગમાં બીજા માળે ફ્લેટ નં.202માં રહેતા મનુભાઈ આરદેસણાના મકાનમાં જુગાર…
View More રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયામુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો
મુંજકા રેન્જ ફોરેસ્ટની કચેરીમાં ગત જાન્યુઆરીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓફિસે હાજરી પુરાવવા આવેલા આરોપીને આર.એફ.ઓ. સહિતના સ્ટાફે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો…
View More મુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યોકુબલિયાપરામાં ઘરનો સામાન ફેરવવા બાબતે નવોઢાને કાકાજીએ પથ્થર ઝીંક્યો
થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિણીતાને ઘરનો સામાન ફેરવવા મામલે તેમના કાકાજી એ પથ્થર વડે માર મારતા તેણીને શરીરને ઇજા પહોંચી હતી અને તેમને ઇજાગ્રસ્ત…
View More કુબલિયાપરામાં ઘરનો સામાન ફેરવવા બાબતે નવોઢાને કાકાજીએ પથ્થર ઝીંક્યો