ગઈકાલે સમગ્ર શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે શહેરના રામનાથપરા વિસ્તારમાં તહેવારના દિવસે જ પતિ-પત્ની વચ્ચે થયેલી નજીવી…
View More ચેટીચાંદ પર્વે જ ‘ઝુલેલાલ’ મંદિરે જવા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ અગ્નિસ્નાન કરી લીધુrajkot news
ધોરણ-12ની પરીક્ષામાં ઇતિહાસનું પેપર નબળું જતાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટના થોરાળાનો યુવાન સારવારમાં ગઇકાલે ઘરે ફીનાઇલ પીધું હતું શહેરમાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના થોરાળા વિસ્તારમાં…
View More ધોરણ-12ની પરીક્ષામાં ઇતિહાસનું પેપર નબળું જતાં વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસઈદ-ઉલ-ફિત્રની શાનદાર ઉજવણી
રમજાનના પવિત્ર ત્રીસ દિવસના રોજા અને ઇબાદતો પૂર્ણ થયા બાદ કાલે ઈદનો ચાંદ દેખાયો હતો. આ સાથે જ રાજકોટ સહિત દેશભરમાં ઈદ-ઉલ-ફિતરની ખુશીઓનો સંચાર થઈ…
View More ઈદ-ઉલ-ફિત્રની શાનદાર ઉજવણીપુત્ર માસીની દીકરીને ભગાડી જતા માતાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના આણંદપર વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક વૃદ્ધાએ પોતાના જ પુત્રના પરાક્રમો અને ત્યારબાદ મળતી ધમકીઓથી કંટાળીને ફિનાઈલ પી…
View More પુત્ર માસીની દીકરીને ભગાડી જતા માતાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસપત્નીને ભરણ-પોષણ ચૂકવી ન શકતા પતિનો એસિડ પી આપઘાત
દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ રિસામણે ગયેલી પત્નીએ ખાધા ખોરાકીનો કેસ કર્યો હોય જેમાં ભરણપોષણ ચુકવી શકે તેમ ન હોવાથી પતિએ એસિડ પી આપઘાત કરી…
View More પત્નીને ભરણ-પોષણ ચૂકવી ન શકતા પતિનો એસિડ પી આપઘાતચૂંટણીના પડઘમ વચ્ચે 20મીથી વસતી ગણતરી, શિક્ષકો પેપર ચકાસણીમાં વ્યસ્ત
રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ગણતરી બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે…
View More ચૂંટણીના પડઘમ વચ્ચે 20મીથી વસતી ગણતરી, શિક્ષકો પેપર ચકાસણીમાં વ્યસ્તરાજકોટથી હરિદ્વાર વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા રામભાઇ મોકરિયાની માંગ
સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ સંસદ ભવનમાં ચાલુ સત્ર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુસાફરોને પવિત્ર રાજ્ય ઉત્તરાખંડ ના હરિદ્વાર તથા દેશની રાજધાની દિલ્હી સાથે વધુ સારી…
View More રાજકોટથી હરિદ્વાર વચ્ચે ડેઇલી ટ્રેન દોડાવવા રામભાઇ મોકરિયાની માંગનિયમની બલિહારી : ડેડબોડી 15 કલાક ઘરમાં રાખવા લોકો મજબૂર
આરોગ્ય કેન્દ્ર સાંજે 6 વાગ્યે બંધ થયા બાદ સવારે ખુલે છે, વચ્ચે મરણના દાખલા કોણ કાઢી આપે ? : ભાજપ કોર્પોરેટર નિલેશ જલુની મ્યુનિ.કમિશનરને રજૂઆત…
View More નિયમની બલિહારી : ડેડબોડી 15 કલાક ઘરમાં રાખવા લોકો મજબૂરએક મહિના પહેલા સગાઈ કરનાર રાજસમઢિયાળાની યુવતીનો આપઘાત
રાજકોટના ભાવનગર રોડ પર આવેલા રાજસમઢીયાડા ગામમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે.જ્યાં માત્ર 20 વર્ષની નાની ઉંમરે ઋત્વિ નામની યુવતીએ ઝેરી દવા પીને જીવન…
View More એક મહિના પહેલા સગાઈ કરનાર રાજસમઢિયાળાની યુવતીનો આપઘાતકોઠારિયા સોલવન્ટમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા એક યુવકે કૌટુંબિક ઝઘડાથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે.વધુ વિગતો મુજબ,કોઠારીયા સોલવન્ટ, હુસેની ચોક પાસે…
View More કોઠારિયા સોલવન્ટમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ