72માંથી 65 સીટ પર કમળ સોળે કળાએ ખિલ્યુ, ભાજપના તમામ મોટામાથાઓ જીત્યા, નવા મુરતિયાઓએ પણ ધરખમ લીડથી વિજય વાવટો ફરકાવ્યો મનપાના રાજકારણમાં આપને નો-એન્ટ્રીનો જનાધાર,…
View More રાજકોટમાં ભાજપનો ગઢ અકબંધ, 3 બેઠકનું નુકસાનrajkot news
ભાજપના અખતરા સફળ, કોંગ્રેસના મોટામાથાઓને જાકારો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામોએ અનેકની બાજી ઉંધી-ચત્તી કરી નાખી વોર્ડ નં.4માં આપ બીજા નંબરે, મતદાન ઘટયું ત્યાં પણ ભાજપનો દબદબો રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72…
View More ભાજપના અખતરા સફળ, કોંગ્રેસના મોટામાથાઓને જાકારોવાવડીમાં કોમ્પ્યુટર ઇજનેરનો ઝેરી દવા પી આપઘાત
શહેરના વાવડીમાં ભાઇ-ભાભી સાથે રહેતાં મુળ જામકંડોરણાના રામપરના કોમ્પ્યુટર એન્જિનીયર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવ અંગે…
View More વાવડીમાં કોમ્પ્યુટર ઇજનેરનો ઝેરી દવા પી આપઘાતરણુજા મંદિર પાસે ગેસનો બાટલો ફાટતા દાઝી ગયેલા યુવાને સારવારમાં દમ તોડયો
હંસરાજનગરમાં શુક્રવારે રાત્રે બનેલી ઘટનામાં પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા’તા શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા હંસરાજનગરમાં ગત શુક્રવારે રાત્રે…
View More રણુજા મંદિર પાસે ગેસનો બાટલો ફાટતા દાઝી ગયેલા યુવાને સારવારમાં દમ તોડયોમાર્ગ મકાન વિભાગના મહિલા કલાર્કે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરમાં આત્મહત્યાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલી આરએન્ડબી કોલોનીના ક્વાર્ટરમાં રહેતાં અને માર્ગ મકાન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં…
View More માર્ગ મકાન વિભાગના મહિલા કલાર્કે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંરાજકોટમાંથી મૃત માનેલો પુત્ર જીવિત મળતાં માતા ચોધાર આંસુએ રડી પડી
છેલ્લા પાંચ વર્ષથી લાપત્તા જે પુત્રને માતા મૃત માનતી હતી તે આજે પોતાની નજર સામે હાજર થતાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. પાંચ વર્ષ બાદ પોતાના…
View More રાજકોટમાંથી મૃત માનેલો પુત્ર જીવિત મળતાં માતા ચોધાર આંસુએ રડી પડીવેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરાર
રાજકોટમાં ઘરેણાં બનાવવા આપેલ 9 કિલોથી વધુની ચાંદી લઈને બંને નાસી છૂટ્યા શહેરના કુવાડવા રોડ પર આવેલી ‘એમ.ડી. ક્રિએશન’ નામની પેઢીના માલિક સાથે 14 લાખ…
View More વેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરારકેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા રાજકોટિયન્સ!!!
રાજકોટ મનપાની 72 બેઠકો પૈકી ભાજપે 64 બેઠક અંકે કરી લીધી છે. મતદારોનો ભરોસો અંકે કરવામાં વિરોધ પક્ષ સંપૂર્ણ નિષ્ફળ નિવડયો. મતગણતરી બાદ ભાજપનાં વિવિધ…
View More કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા રાજકોટિયન્સ!!!માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસ
સજ્જન ગણાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખે ‘સાઇલન્ટ મોડ’માં લડી લીધું, મતદારોના દિલ જીતવામાં રહ્યા સફળ રાજકોટ શહેર ભાજપ માટે આ વખતે અન્ડર કરન્ટ લોખંડના ચણા…
View More માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇ
અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’ કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી,…
View More ડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇ