રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર રીઢા તસ્કરને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ રૂૂ.5.55 લાખના દાગીના કબજે કર્યા છે. શહેરના કુભારવાડામાં રહેતા પ્રજાપતિ પરિવારના…
View More રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર તસ્કર ઝડપાયોrajkot news
રેલનગરમાં નોકરી પરથી મોડી આવેલી પરિણીતા પર શંકા કરી પતિ અને સાસુ-સસરાએ માર માર્યો
કોઠારિયા સોલવન્ટમાં રસ્તામાંથી રેતી-કાકરી હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતા નોકરી પરથી મોડી આવતાં પતિ અને સાસુ સસરાએ શંકા કરી ઢીકા…
View More રેલનગરમાં નોકરી પરથી મોડી આવેલી પરિણીતા પર શંકા કરી પતિ અને સાસુ-સસરાએ માર માર્યોસાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોત
ગોવિંદનગરમાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની પાઈપ લાઈનનું કામ કરતો યુવાન અકસ્માતે 10માં…
View More સાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોતનાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડ
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે ગત તા. 10/05/2026ના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન…
View More નાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડબેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!
રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી…
View More બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી કહેર, રાજકોટ 44.3 ડિગ્રી સાથે ધગધગ્યું
રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બનાસકાંઠામાં આગામી 7 દિવસ સુધી તીવ્ર હીટવેવનું મોજું ફરી વળે તેવી આગાહી : મે માસના પ્રથમ 10 દિવસનું રાજકોટનું સરેરાશ તાપમાન…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી કહેર, રાજકોટ 44.3 ડિગ્રી સાથે ધગધગ્યુંપરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું
શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા…
View More પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યુંસગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલ
પોકસો એકટના ગુનામાં ભોગ બનનારની જુબાની અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખતી કોર્ટ શહેરમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ કરી અડપલા કરવાના ગુનામાં…
View More સગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલરાજકોટમાં 44 ડિગ્રીએ અગનવર્ષા, લૂ લાગવાથી યુવકનું મોત
ચાલીને જઈ રહેલો નેપાળી બેભાન હાલતમાં મોતને ભેટયો, બજારોમાં કુદરતી કફર્યુ રાજકોટમાં ધખધખતી ગરમીએ આજે આકરો મીજાજ દેખાડયો છે અને આજે તાપમાનનો પારો 44 ડિગ્રી…
View More રાજકોટમાં 44 ડિગ્રીએ અગનવર્ષા, લૂ લાગવાથી યુવકનું મોતલક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી
શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં નેપાળી યુવાને પોતાના ગામના એક શખ્સ પાસેથી લીધેલા રૂપિયા એક લાખની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી હતી. યુવકને ઈજા…
View More લક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી