બજરંગવાડીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો: રોકડ અને દાગીના સહિત રૂ.53,900 મતાની ચોરી

ગોડાઉન અને ભાડૂઆતના રૂમના તાળા તોડી અજાણ્યા ચોરોએ મચાવ્યો તરખાટ; ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ શહેરના બજરંગવાડી વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં…

View More બજરંગવાડીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો: રોકડ અને દાગીના સહિત રૂ.53,900 મતાની ચોરી

કોઠારિયા રોડ પર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

રાજકોટમાં મંદિર પણ સુરક્ષિત ન હોય તેમ કોઠારીયા મેઇન રોડ પર યાદવનગરમાં નંદા હોલની સામે આવેલા વડલાવાળી હાથીધરાવાળી મેલડી માં ના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિતની…

View More કોઠારિયા રોડ પર માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

હિટ એન્ડ રન: હીરાસર એરપોર્ટ પાસે આઇસર અડફેટે બાઇક ચાલક યુવાનનું મોત: મિત્રને ઇજા

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે ઉપર આવેલા હીરાસર એરપોર્ટ પાસે કંપનીમાં કામ કરતો યુવાન પોતાના મિત્ર સાથે પુત્રનું સ્કૂલ લિવિંગસર્ટી લેવા પોતાનું બાઈક લઇ કુવાડવા જઈ…

View More હિટ એન્ડ રન: હીરાસર એરપોર્ટ પાસે આઇસર અડફેટે બાઇક ચાલક યુવાનનું મોત: મિત્રને ઇજા

એસ.આર.પી.કેમ્પ પાસે બાઈક અકસ્માતમાં મારવાડી યુનિવર્સિટીના ત્રણ છાત્ર ઘવાયા

શહેરમાં મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરતાં ત્રણ યુવાનો પોતાનું સ્કુટર લઈ વહેલી સવારે ઘંટેશ્ર્વર એસ.આર.પી.કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અકસ્માત…

View More એસ.આર.પી.કેમ્પ પાસે બાઈક અકસ્માતમાં મારવાડી યુનિવર્સિટીના ત્રણ છાત્ર ઘવાયા

રામેશ્ર્વર પાર્કમાં મકાનમાંથી વૃધ્ધની કોહવાયેલી લાશ મળી

મકાનમાલિક સોમનાથ ગયા હતાં, મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું ગાંધીગ્રામ નાણાવટી ચોક રામેશ્વર પાર્ક બાપા સિતારામ ચોક શેરી નં. રમાં ભાડેથી રહેતાં પ્રવિણચંદ્ર વલ્લભદાસ…

View More રામેશ્ર્વર પાર્કમાં મકાનમાંથી વૃધ્ધની કોહવાયેલી લાશ મળી

રામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશે

નાગેશ્ર્વર પાસે ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સપ્લાયર ભરત ને શોધવા ત્રણ ટીમો દ્વારા તપાસ શહેરના જામનગર રોડ પર થોડા દિવસો પૂર્વે થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં પોલીસને…

View More રામદેવને કુખ્યાત ભરત કુગશિયાએ બે પિસ્તોલ આપી‘તી, વધુ હથિયારો મળશે

જાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયા

રાજકોટના કાલાવડ રોડ પર ભીમનગર ગેટ નંબર 2 પાસે રવિવારે બપોરે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ ફરિયાદ…

View More જાહેરમાં લઘુશંકા કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ,માતા-પુત્ર સહિત ત્રણ ઘવાયા

આંબેડકરનગરના વૃધ્ધનું સદગુરૂ આર્કેટ પાસે હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેમાં મુળ જૂનાગઢના વતની અને હાલ આંબેડકરનગરમાં રહેતાં વૃધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન…

View More આંબેડકરનગરના વૃધ્ધનું સદગુરૂ આર્કેટ પાસે હૃદયરોગના હુમલાથી મોત

લગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયા

શહેરના રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાનામાં દીકરીના લગ્ન પ્રસંગે જુગાર રમતા પિતા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.એ ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ જીતેન્દ્રભાઈ વીરસોડીયા…

View More લગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયા

એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યો

રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં સૂર્યપ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત : રસ્તા પર ચક્કરી ખાઇને પડી જતા રાહદારીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તેવા કેસમાં ચિંતાજનક વધારો વેટરનરી…

View More એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યો