રાજકોટ નજીક આવેલા વીરપુર પાસે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા 25…
View More વીરપુર ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં રાજકોટના યુવાનનું કરૂણ મોતrajkot news
સિવિલમાં કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા ભારે શોષણ; કામદારોની હડતાલની ચીમકી
રાજકોટમાં ’રાજકોટ કામદાર યુનિયન’ દ્વારા કલેક્ટરને એક સણસણતો પત્ર લખીને સિવિલ હોસ્પિટલના કામદારોના થઈ રહેલા ખુલ્લા શોષણ અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. મોચીબજાર મેઈન…
View More સિવિલમાં કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા ભારે શોષણ; કામદારોની હડતાલની ચીમકીસાવધાન! વોટ્સએપ પર આવેલી ‘વેડિંગ ઇન્વિટેશન’ની ફાઇલ ખોલતા જ વેપારીએ રૂપિયા 5.84 લાખ ગુમાવ્યા
દિવાળી પર્વ અને લગ્નની સીઝનની શરૂૂઆતમાં જ સંબંધીઓ દ્વારા મોકલવામાં આવતા ડિજિટલ આમંત્રણ પત્રોમાં હવે સાયબર ગુનેગારો સક્રિય થયા છે. રાજકોટમાં કેનાલ રોડ પર આવેલા…
View More સાવધાન! વોટ્સએપ પર આવેલી ‘વેડિંગ ઇન્વિટેશન’ની ફાઇલ ખોલતા જ વેપારીએ રૂપિયા 5.84 લાખ ગુમાવ્યાચોટીલા પાસે 8 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂક્યા
રાજકોટઅમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાના બોરીયાનેસ નજીક છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોવાની ફરિયાદો વચ્ચે આજે ફરી અંદાજે આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો…
View More ચોટીલા પાસે 8 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂક્યાલોહાનગરમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર: રૂા. 3.63 લાખથી વધુ મતાની ચોરી
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી લોહાનગર સલીમ મુર્ગીવાળાની શેરીમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યો ચોર ઇસમ બંધ મકાનમાંથી લાખો…
View More લોહાનગરમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર: રૂા. 3.63 લાખથી વધુ મતાની ચોરીસિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરકાંડમાં ફરી તપાસ સમિતિનું નાટક
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીમાર પતિને સ્ટ્રેચર પર બેસાડીને એક અશક્ત વયોવૃદ્ધ પત્ની જાતે જ સ્ટ્રેચર ખેંચવા મજબૂર બન્યા હોવાનો કાળજું કંપાવી દેતો વીડિયો વાયરલ થયા…
View More સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરકાંડમાં ફરી તપાસ સમિતિનું નાટકબુટલેગર ઉપર પોલીસના દરોડા, રૂા.6.35 લાખના દેશી-વિદેશી દારૂ સાથે 12ની ધરપકડ
રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન એલ.સી.બી. ઝોન-2, ડી.સી.બી.…
View More બુટલેગર ઉપર પોલીસના દરોડા, રૂા.6.35 લાખના દેશી-વિદેશી દારૂ સાથે 12ની ધરપકડરાત્રી કોમ્બિંગ દરમિયાન છરી અને દારૂના નશામાં 35થી વધુ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક તત્વો પર લગામ કસવાના હેતુથી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.…
View More રાત્રી કોમ્બિંગ દરમિયાન છરી અને દારૂના નશામાં 35થી વધુ શખ્સો ઝડપાયારાજકોટમાં વધુ એક લોથ ઢળી, હરિપર (પાળ)માં રૂમ ખાલી કરવા મામલે ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરની હત્યા
રાજકોટના હરીપર પાળ ગામ પાસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રૂૂમ ખાલી કરવા બાબતે થયેલા ઝઘડા અને મનદુ:ખનો ખાર રાખીને એક શખ્સે ટ્રાન્સપોર્ટ કંપનીમાં સાથે…
View More રાજકોટમાં વધુ એક લોથ ઢળી, હરિપર (પાળ)માં રૂમ ખાલી કરવા મામલે ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરની હત્યાઅફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયું
અફઘાનિસ્તાનથી રાજકોટના ડ્રગ્સ માફિયાને મંગાવેલુ રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સોને અમદાવાદ અને સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંયુક્ત…
View More અફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયું