રાજસ્થાનના સપ્લાયરે ચંદીગઢથી દારૂ ભરેલો ટ્રક રાજકોટના બૂટલેગરને મોકલ્યો હતો, નવસારી પોલીસે ખેલ બગાડ્યો પંજાબના ચંદીગઢથી રાજકોટ તરફ લઈ જવાતો આશરે રૂૂ.61 લાખની કિંમતનો વિદેશી…
View More રાજકોટ આવતો 61 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોrajkot news
રાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણ
રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ)…
View More રાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણરાજકોટ જિલ્લામાં 15 હજારથી વધુ લોકો વસતી ગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયા
રાજ્યમાં વસ્તીગણતરીની પ્રક્રિયા અંતર્ગત હાલ સ્વ-ગણનાનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં નાગરિકો સ્વ-ગણના પોર્ટલ se.census.gov.in પર જઈને ઉત્સાહ સાથે વિગતો ભરીને પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા…
View More રાજકોટ જિલ્લામાં 15 હજારથી વધુ લોકો વસતી ગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયાજૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશ
સત્ય સાંઈ રોડ ઉપર આવેલા રાધે ડેરી એન્ડ સ્વીટમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી પ્રોડક્ટ મળી આવી , 32 કિલો જથ્થાનો સ્થળ પર નાશ: 20 ધંધાર્થીઓની…
View More જૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશસિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ખોરવાતા દર્દીઓને હાલાકી
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈ જવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગંભીર…
View More સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ખોરવાતા દર્દીઓને હાલાકીસંતકબીર રોડ પરના હોકર્સ ઝોનના 270 ધંધાર્થીઓના પેટ પર તંત્રનું પાટુ
દૂઘેશ્વર મંદિર પાસે આવેલા સંજયનગર હોકર્સ ઝોનના ગરીબ ધંધાર્થીઓને જાણ કર્યા વગર મનપાની ટીમ બુલડોઝર લઇને ધસી આવતા ધંધાર્થીઓમાં દેકારો, ટોળું મનપા કચેરીએ પહોંચ્યું રાજકોટના…
View More સંતકબીર રોડ પરના હોકર્સ ઝોનના 270 ધંધાર્થીઓના પેટ પર તંત્રનું પાટુજન્મ-મરણના નવા ફોર્મેટના દાખલા માટે અંધાધૂંધી, કેન્દ્રના પોર્ટલમાં ટેક્નિકલ લોચા
આજે સવારથી જ મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં 300થી વધુ અરજદારો લાંબી લાઇનમાં ભેગા થઇ જતા ભારે દેકારો બોલી ગયો, સુરક્ષા સ્ટાફ સાથે માથાકૂટ રાજકોટ…
View More જન્મ-મરણના નવા ફોર્મેટના દાખલા માટે અંધાધૂંધી, કેન્દ્રના પોર્ટલમાં ટેક્નિકલ લોચામેડીકેર હોસ્પિટલની બેદરકારી, તબીબની ભુલે મહિલાની જિંદગી બગાડી
સામાન્ય તાવની સારવારમાં હેવી ડોઝના ઇન્જેકશન આપતા ચામડી ઉખડી ગઇ માથાના વાળ ખરી ગયા બાદ 25 લાખ ખંખેરી લીધા કાલાવડના પરિવારે ન્યાયની માંગણી કરી તબીબો…
View More મેડીકેર હોસ્પિટલની બેદરકારી, તબીબની ભુલે મહિલાની જિંદગી બગાડીબકરી ઈદે જાહેર કે ખાનગી સ્થળોએ પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ
રાજકોટ શહેરમાં આગામી 28મી મેના રોજ મુસ્લિમ ધર્મના તહેવાર ’બકરી ઇદ’ (ઇદ-ઉલ-અઝહા)ની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર કે…
View More બકરી ઈદે જાહેર કે ખાનગી સ્થળોએ પશુઓની કતલ કરવા પર પ્રતિબંધજંગલેશ્ર્વરમાં સ્કૂટી હટાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલો
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં માતા-પુત્ર બાઇક પર કામે જતા હતા ત્યારે અજાણયા શખ્સે સ્કૂટી આડુ નાખતા તેેને સ્કૂટી હટાવવાનુ કહેતા માતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો કરી…
View More જંગલેશ્ર્વરમાં સ્કૂટી હટાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલો