રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કુબલિયાપરામાં પીજીવીસીએલ ના નાયબ અધિક્ષક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આજી-1 સબ ડીવીઝન…
View More સ્માર્ટ મીટરના બિલ વિતરણ કરવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલોrajkot news
રાજકોટ STની આલ્કોહોલ ડ્રાઇવ : ડમ-ડમ હાલતમાં ડ્રાઇવર ઝડપાયો
દિવાળી સહિતના આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા એક ખાસ આલ્કોહોલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.…
View More રાજકોટ STની આલ્કોહોલ ડ્રાઇવ : ડમ-ડમ હાલતમાં ડ્રાઇવર ઝડપાયોશાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોત
શાપર વેરાવળમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક રખડતું ભટકતું જીવન જીવતા યુવકનું કુતરું કરડવાના કારણે મોત નીપજ્યું છે. વિગતો…
View More શાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોત‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયો
રૂા.29.80 લાખના ગાંજા સાથે મહિલાને ઝડપી લેતી એસઓજી, ભાણેજનું નામ ખુલ્યુ: રેલવે સ્ટેશનેથી રૂા.4.87 લાખના ગાંજા સાથે પેડલર-ગ્રાહકની ધરપકડ સદરબજારમાં ઝઘડો થતાં પોલીસને બોલાવનાર શખ્સ…
View More ‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયોમાર્કેટિંગ યાર્ડ 65000 મણ મગફળીની આવકથી છલકાયું
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તા. 27/10/2026, મંગળવારના રોજ જણસીઓની જંગી આવક નોંધાઈ હતી. આજે સવારથી જ માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી કતારો…
View More માર્કેટિંગ યાર્ડ 65000 મણ મગફળીની આવકથી છલકાયુંવીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયું
રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને ડામી દેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશનર…
View More વીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયુંરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વગર વરસાદે પાણી-પાણી
રૂા.2,654 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યા સામે આવી છે. પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાને કારણે કાર્ગો ફ્લોર પર…
View More રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વગર વરસાદે પાણી-પાણીભારતી ફૂડસ દ્વારા શહેરમાં હલકુ-વાસી નુડલ્સ સપ્લાય કરવાનું મોટું કારસ્તાન પકડાયુ
રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ ભરાતી ફૂડ સ્ટ્રીટ (ખાઉ ગલી) તેમજ વિવિધ વિસ્તારોમાં રેકડીઓ રાખીને ચાઇનીઝ ફૂડ વેચતા વેપારીઓ પાસે ચટાકો લેવા જતા સ્વાદરસિયાઓ માટે એક અત્યંત…
View More ભારતી ફૂડસ દ્વારા શહેરમાં હલકુ-વાસી નુડલ્સ સપ્લાય કરવાનું મોટું કારસ્તાન પકડાયુજામનગર રિલાયન્સ કંપનીના રૂા.59 લાખના દાણાની છેતરપિંડીમાં ફરાર શખ્સની ધરપકડ
જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ કંપનીમાંથી રૂૂ. 59 લાખની કિંમતના 59 મેટ્રિક ટન પી.પી. દાણાની છેતરપિંડી આચરીને ભાગી છૂટેલો મુખ્ય આરોપી છેલ્લા…
View More જામનગર રિલાયન્સ કંપનીના રૂા.59 લાખના દાણાની છેતરપિંડીમાં ફરાર શખ્સની ધરપકડશાપર-વેરાવળમાં જમાદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ
છ માસ પૂર્વે પોલીસ મથકે કેસ સંદર્ભે આવેલી મહિલા સાથે પરિચય થતા લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક…
View More શાપર-વેરાવળમાં જમાદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ