રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 20/11/2024 થી 21/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા સબબ 76 વેપારીઓને રૂા. 19,850નો દંડrajkot news
ફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યું
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે પણ 24 દૂકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. છતાં અખાદ્ય પદાર્થ હાથ લાગ્યો ન હતો.આથી 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ…
View More ફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યુંનેહરુનગરમાં બહેનપણીના ઘરે આવેલી યુવતીનું લીવરની બીમારી સબબ બેભાન હાલતમાં મોત
શહેરમાં નાના મવા મેઇન રોડ ઉપર નેહરુનગરમાં રહેતી બહેનપણીના ઘરે આંટો મારવા આવેલી યુવતી લીવરની બીમારીમાં સપડાયા બાદ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ…
View More નેહરુનગરમાં બહેનપણીના ઘરે આવેલી યુવતીનું લીવરની બીમારી સબબ બેભાન હાલતમાં મોતમાલવિયા પોલીસ મથકમાં મહિસાગરના કલેકટર નેહાકુમારી વિરૂદ્ધ અરજી
તાજેતરમાં ગુજરાતના મહિસાગર જિલ્લાના કલેકટર નેહાકુમારી દ્વારા એસ.સી.-એસ.ટી. સમાજના વર્ગ વિશે અપમાનિત શબ્દોનો ઉપયોગ અને સાથે વકીલો વિશે અપશબ્દો બોલવાના આરોપ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ…
View More માલવિયા પોલીસ મથકમાં મહિસાગરના કલેકટર નેહાકુમારી વિરૂદ્ધ અરજીFICCIની કારોબારીની ચૂંટણીમાં સતત બીજી ટર્મમાં ચૂંટાતા ચેમ્બર પ્રમુખ વી.પી. વૈશ્ણવ
રાજકોટ ચેમ્બર નેશનલ લેવલની સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુ દિલ્હીમાં સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં (એફઆઇસીસીઆઇ) ન્યુ દિલ્હીની 97 મી વાર્ષિક…
View More FICCIની કારોબારીની ચૂંટણીમાં સતત બીજી ટર્મમાં ચૂંટાતા ચેમ્બર પ્રમુખ વી.પી. વૈશ્ણવવેસ્ટ ઝોનમાં 3 ગેરકાયદેસર બાંધકામ સીલ, દિવાલનું ડિમોલિશન
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દદ્વારા આજરોજ વેસ્ટઝોનમાં રૈયા, મવડી અને 150 ફૂટ રીંગ રોડ ઉપર ગેરકાયદેસર દિવાલનું બાંધકામ તોડી પાડી એક શોરૂમ તેમજ બે અન્ય…
View More વેસ્ટ ઝોનમાં 3 ગેરકાયદેસર બાંધકામ સીલ, દિવાલનું ડિમોલિશનકોલેજિયન યુવાન અડધા લાખ જેવી રકમ હારી ગયો’તો, ઓનલાઇન બેટિંગ પર સરકાર પાબંદી લગાવે : પરિજનો
જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વર પાસે રહેતા મુળ બિહારના વતની ક્રિષ્ના રમાકાંત પંડીત નામના વાને સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ…
View More કોલેજિયન યુવાન અડધા લાખ જેવી રકમ હારી ગયો’તો, ઓનલાઇન બેટિંગ પર સરકાર પાબંદી લગાવે : પરિજનોમાલિયાસણના રાધાનગરમાં પરિવારના બંધ મકાનમાંથી 1.90 લાખ મતાની ચોરી
શહેરનાં કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામમાં 10 દિવસ બંધ રહેલા મકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહીત 1.90 લાખ મતાની ચોરી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી…
View More માલિયાસણના રાધાનગરમાં પરિવારના બંધ મકાનમાંથી 1.90 લાખ મતાની ચોરીયુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રીની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક અગાઉ કરેલી અરજીનો ખાર રાખી વિપ્ર યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા…
View More યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રીની જામીન અરજી ફગાવતી કોર્ટરૈયા ગામમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને ધમકી, કાકા પર છરી વડે હુમલો
રૈયા ગામમાં સાંજે એક યુવાન ચાલીને જતો હતો ત્યારે જુના મનદુ:ખને લીધે તેને ત્રણ શખ્સોએ છરી બતાવી આજે તો તને મારી જ દેવી છે કહી…
View More રૈયા ગામમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને ધમકી, કાકા પર છરી વડે હુમલો