દિકરાના લગ્ન પ્રસંગે માવતરના ઉમંગનો પ્રભાવ કંઇક અનોખો જ હોય છે. તેમાય આહિર સમાજમાં પુત્રવધુને આવકારવા જળવાતી પરંપરા આજેય અકબંધ છે. શહેરના જાણીતા આહિર સમાજના…
View More ભાર્ગવ કુવાડિયાના ફૂલેકામાં અઢીસો કિલો સોનું પહેરી આહીરાણીઓ જોડાઇrajkot news
આરટીઓની વધુ 28 વાહનચાલકોને 10 દિવસમાં ઇ-ચલણ ભરવા નોટિસ
સમયમર્યાદા ચૂકે તેના લાઇસન્સ સસ્પેન્ડ થશે રાજકોટ શહેર ખાતે વિવિધ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે ઈ- ચલણ આપવામાં…
View More આરટીઓની વધુ 28 વાહનચાલકોને 10 દિવસમાં ઇ-ચલણ ભરવા નોટિસમાતા-પિતા અને વડીલોની નિરપેક્ષ ભાવે સેવા કરવી: મોરારિબાપુ
વૈશ્ર્વિક રામકથાના માધ્યમથી શહેરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થયો: સદ્ભાવનાના આ કાર્યમાં સેવાની માનવ સાંકળ રચાઇ સેવાકાર્ય માટે રોજેરોજ દાતાઓ તરફથી મળતા અનુદાનની સાથોસાથ કથા…
View More માતા-પિતા અને વડીલોની નિરપેક્ષ ભાવે સેવા કરવી: મોરારિબાપુસર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપ
છેલ્લા 15 દિવસથી સોફ્ટવેરમાં ધાંધિયા, ગુજરાતની અનેક મનપા અને પાલિકામાં અરજદારોની લાગી લાઈનો મનપાની ત્રણેય ઝોનલ કચેરી અને અમદાવાદ, સુરત, ગીર સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી…
View More સર્વર ડાઉન : નવા જન્મેલા શીશુના દાખલાની કામગીરી ઠપબહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલ
આર્થિક મદદ માટે બહેને રોકડ અને દાગીના આપ્યા’તા શહેરના યુનિવર્સિટી રોડ નજીક જલારામ-1માં રહેતા નીતિનભાઈ મુલજીભાઈ કોરિયા નામના સોની વેપારીને પોતાના ધંધામાં ખોટ જતા અને…
View More બહેનને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની જેલપી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાં
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વકોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા ઉપર લગ્ન-પ્રસંગમાં થયેલા હુમલામાં જૂનાગઢ સોરઠ ચોકીના પી.આઈ. સંજય પાદરિયા સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધાયા બાદ…
View More પી.આઈ. સંજય પાદરિયા સામે તોળાતા સસ્પેન્શનના પગલાંસૌ.યુનિ.ના 37 કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટીની કપાત રકમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સતાની રૂએ 37 જેટલા કર્મચારીઓના પગારમાં વધારો કરી આપ્યો હતો તેમાં વાંધો ઉઠાવી અને ગ્રેચ્યુએટીની રકમ કપાત કરતા તે અંગે હાઇકોર્ટમાં અરજી…
View More સૌ.યુનિ.ના 37 કર્મચારીઓને મળશે ગ્રેચ્યુઇટીની કપાત રકમરાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!
રાજકોટમાં ગુનો આચરી આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં પહોંચી મજૂરીએ વળગી જાય છે પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓનું સતત માર્ગદર્શન : આરોપીઓના…
View More રાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડી
જીવરાજપાર્ક મેઇનરોડ પર સીધ્ધી એમ્પાયર નામની બાંધકામની સાઇડ પર કામના પૈસા માંગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો આપતા ફરિયાદ થઇ છે. વધુ વિગત મુજબ,નાનામૌવા રોડ જયભીમનગર શેરી…
View More જીવરાજપાર્કમાં બાંધકામની સાઇટ પર પૈસા માગી કારીગરે કોન્ટ્રાકટરને ગાળો ભાંડીહરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
શહેરના હરીનગર મેઈન રોડ પર નિલકંઠ નગરમાં પીસીબીની ટીમે દરોડો પાડી મકાન અને કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂા. 57,600ની કિંમતની 204 બોટલ દારૂ…
View More હરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો