સરકારી જમીન ખુલ્લી કરાવતા મામલતદાર રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લા તેમજ શહેરના આજુબાજુના વિસ્તારમાં રહેલા દબાણો દૂર કરવા માટે મામલેદારો તેમજ પ્રાંત અધિકારીઓને…
View More રેવન્યુ તંત્રની દબાણ હટાવ ઝુંબેશ, કુવાડવામાં મંદિર-બે મકાનોનું ડિમોલિશનrajkot news
પાદરિયાનો કેસ નહીં લડવા બારોબાર ઠરાવ થઇ ગયો, બાર એસોસિએશનમાં પણ બખેડા
સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર પ્રમુખ-સેક્રેટરીએ ઠરાવ કરી નાખતા ધૂંધવાટ, તાકીદની બેઠક બોલાવાઇ? રાજકોટમાં કણકોટ રોડ પર લગ્ન પ્રસંગમાં સરદારધામના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ…
View More પાદરિયાનો કેસ નહીં લડવા બારોબાર ઠરાવ થઇ ગયો, બાર એસોસિએશનમાં પણ બખેડાપાદરિયા સાથે કોઇ પણ સંજોગોમાં સમાધાન નહીં: સરધારા
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સરદારધામના ટ્રસ્ટીની સ્પષ્ટ વાતથી વિવાદ લાંબો ચાલવાના એંધાણ સરદારધામ સાથે જોડાતા આગેવાનોને ખુદ નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ ધમકી આપતા હોવાનો પણ…
View More પાદરિયા સાથે કોઇ પણ સંજોગોમાં સમાધાન નહીં: સરધારાચોમાસું ચિક્કાર ગયું છતાં નવા વર્ષથી પાણીની તંગી, જાન્યુઆરીમાં આજી ડૂકશે
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા મુખ્ય જળાશયો ન્યારી અને આજી ડેમની જળ સપાટી ટુંક સમયમાં ડેડલેવલે આવી જશે ચોમાસુ ભરપુર ગયું છતાં 15/1/2025થી પાણી…
View More ચોમાસું ચિક્કાર ગયું છતાં નવા વર્ષથી પાણીની તંગી, જાન્યુઆરીમાં આજી ડૂકશેવાવડીમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 48 હજારની ચોરી
શહેરની ભાગોળે વાવડી ગામે ઈલેક્ટ્રીકની દુકાનને નિશાન બનાવી તસ્કરો દુકાનનું સટર ઉચકાવી રૂા. 40 હજારની રોકડ અને ચાર પંખા મળી કુલ રૂા. 44 હજારની ચોરી…
View More વાવડીમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 48 હજારની ચોરીહોબાળા બાદ બસપોર્ટમાં યુરિનલ નિ:શુલ્કનું બોર્ડ લાગ્યું
રાજકોટ એસ.ટ.ી બસપોર્ટમાં શૌચાલયમાં સતાધીશોના નાક નીચે જ યુરિનલનો પણ એજન્સી દ્વારા ચાર્જ વસુલવામાં આવતો હોવાની ફરિયાદ બાદ હોબાળો થતાં અને મામલો ગાંધીનગર સુધી પહોંચતા…
View More હોબાળા બાદ બસપોર્ટમાં યુરિનલ નિ:શુલ્કનું બોર્ડ લાગ્યુંરૈયા ગામ પાસે બનશે હાઈલેવલ ઓવરબ્રિજ
મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસીટીની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અટલ સરોવરનું લોકાર્પણ થઈ ગયા બાદ રીંગ રોડ-2 ઉપર બીઆરટીએસ સહિતનું કામ પણ પૂર્ણ કરવામાં આવે…
View More રૈયા ગામ પાસે બનશે હાઈલેવલ ઓવરબ્રિજન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
રાજકોટ એસઓજીના પીઆઈ એસએમ જાડેજા અને તેમની ટીમે શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો ઉપર ધોસ બોલાવવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે શહેરના રાજદીપ…
View More ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી 1.24 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડસરધારા પર હુમલાની તટસ્થ તપાસ કરો: સંજય પાદરિયા
સામાન્ય ઝપાઝપી સિવાય કોઇ ઘટના બની નથી, વીડિયો રેકોર્ડિંગ – CCTV ચેક કરવામાં આવે તો ફરિયાદ હળાહળ ખોટી નીકળશે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સરદાર ધામના ઉપપ્રમુખ…
View More સરધારા પર હુમલાની તટસ્થ તપાસ કરો: સંજય પાદરિયા68 કેબિન-રેંકડી, 730 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.81 લાખનો વહીવટી ચાર્જ વસુલતું મનપા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 20/11/2024 થી 26/11/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More 68 કેબિન-રેંકડી, 730 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા.1.81 લાખનો વહીવટી ચાર્જ વસુલતું મનપા