રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ “રઘુરાઈ ફૂડ ઝોન” પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય…
View More લોપીનોઝ પિઝાને હાઈજેનિક કંડિશન જાળવવા મહાનગરપાલિકાની નોટિસrajkot news
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વધુ 69 ધંધાર્થીઓને દંડ ફટકારાયો
6 કિલો મુદ્દામાલ જપ્ત કરી રૂા.15 હજાર ચાર્જ વસુલતી મહાપાલિકા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સ2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વધુ 69 ધંધાર્થીઓને દંડ ફટકારાયોપ્રાંત અધિકારી-1ની કચેરી આસપાસ સાફસફાઈ કરાઈ
રાજકોટની કેટલીક સરકારી કચેરીઓમાં નિયમિત સફાઈ નહીં થતી હોવાથી અઘોચર જેવી બનીગઈ છે. જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલી પ્રાંત અધિકારી-1ની કચેરીમાં પણ વૃક્ષાના પાંદડા અને…
View More પ્રાંત અધિકારી-1ની કચેરી આસપાસ સાફસફાઈ કરાઈવેરા શાખા દ્વારા વધુ 11 બાકીદારોની મિલકતને તાળાં, 5ના નળ કનેક્શન કાપ્યા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024- 25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 11-મિલકતોને સીલ મારેલ તથા 10-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રૂૂા.15.92…
View More વેરા શાખા દ્વારા વધુ 11 બાકીદારોની મિલકતને તાળાં, 5ના નળ કનેક્શન કાપ્યાજિલ્લામાં 2024માં 1.60 લાખ દસ્તાવેજ નોંધાયા, 932.30 કરોડની આવક
સૌથી વધુ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી, બીજા નંબરે મવડી અને સૌથે છેલ્લે વીંછિયા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટાર કચેરીમા વર્ષ દરમિયાન કુલ 1,60,973…
View More જિલ્લામાં 2024માં 1.60 લાખ દસ્તાવેજ નોંધાયા, 932.30 કરોડની આવકઉકાણી પરિવાર દ્વારા સોમવારથી ત્રિ-દિવસીય મનોરથ: ભવ્ય ધર્મયાત્રા
લાડકવાયી દીકરીના લગ્ન નિમિત્તે 12.5 એકરમાં ઇશ્ર્વરિયા ખાતે વૃંદાવનધામનું નિર્માણ: નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ધ્વજાજી આવશે: ડુંગર દરબારથી રાધિકા ફાર્મ સુધી ભવ્ય શોભાયાત્રા રાજકોટની આન-બાન અને…
View More ઉકાણી પરિવાર દ્વારા સોમવારથી ત્રિ-દિવસીય મનોરથ: ભવ્ય ધર્મયાત્રાઘંટેશ્ર્વર પાસે જીવિત બાળકીને મૃત જાહેર કરી શહેરભરની પોલીસને ધંધે લગાડી
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે એક બાળકીની લાશ પડી હોવાની જાણ કોઈએ પોલીસ ક્ધટ્રોલરૂમને કરતા શહેરભરની પોલીસ ધંધે લાગી હતી. બાળકી અંગે તપાસ કરતા…
View More ઘંટેશ્ર્વર પાસે જીવિત બાળકીને મૃત જાહેર કરી શહેરભરની પોલીસને ધંધે લગાડીમંજૂરીવાળી 8 પાર્ટી ચાલુ રહી, બે રાત્રે જ પોલીસે બંધ કરાવી
થર્ટી ફર્સ્ટની ડીજે પાર્ટીના આયોજન સ્થળે પોલીસનું ચેકિંગ, પાસ ખરીદી આવેલા લોકોએ પાર્ટી બંધ થતાં દેકારો મચાવ્યો ટીઆરપી અગ્નિકાંડ બાદ મંજૂરીના નિયમોમાં પોલીસે કોઈપણ બાંધછોડ…
View More મંજૂરીવાળી 8 પાર્ટી ચાલુ રહી, બે રાત્રે જ પોલીસે બંધ કરાવીરોકાણકારો સાથે પ0 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી જામીન મુકત
બ્લુ ફાઇન કેર નામની કંપનીના સંચાલક વિરૂધ ગુનો નોંધાતા ધરપકડ થઇ’તી શેરબજારમાં રોકાણના નામે 50 લાખથી વધુની છેતરપીંડી કર્યાંના ગુનામાં આરોપી કલ્પેશ ત્રિવેદીની ચાર્જશીટ પહેલાની…
View More રોકાણકારો સાથે પ0 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી જામીન મુકતશક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાન
શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણની પત્નીને જાણ થઈ જતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More શક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાન